ફરાળી ચેવડો (frali chevdo recipe in gujarati)

Dipti Gandhi @cook_21695439
ફરાળી ચેવડો (frali chevdo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજગરા નો લોટ લઈ તેમાં નમક અને મોણ નાખી લોટ બાંધી લો. પછી સલી કાચરી, સીંગદાણા અને સાબુદાણા તૈયાર કરી લો.એક લોયા માં ગેસ ઉપર તેલ ગરમ મૂકો. તેમાં સેવ ના સંચા વડે રાજગરા ના લોટ માંથી સેવ તૈયાર કરી લો.
- 2
ત્યાર બાદ સીંગદાણા, સલી કાચરી, અને સાબુદાણા તળી લો. કાળી દ્રાક્ષ અને લીમડો તળી લો. ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખી મિક્સ કરી લો. એટલે તૈયાર થઈ જશે ફરાળી ચેવડો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13098733









ટિપ્પણીઓ