તંદૂર / સ્મોકડ ફ્લેવર્ડ મોમોસ(smoked momos in Gujarati)

તંદૂર / સ્મોકડ ફ્લેવર્ડ મોમોસ(smoked momos in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદામાં મીઠું, તેલ અને જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધી લો. લોટ ને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
તંદુરી મસાલો બનાવવા માટે એક પેનમાં જીરુ, ઈલાયચી, લવિંગ, મરી, કસૂરી મેથી, મેથીદાણા, અજમો આ બધાને ધીમા તાપે શેકી લો પછી તેને મિક્સર ગ્રાઈન્ડર માં ક્રશ કરી લો. હવે તેમાં આમચૂર પાઉડર, કાશ્મીરી લાલ મરચું,ચપટી હિંગ અને ચાટ મસાલો એડ કરીને બરાબર મિક્ષ કરી લો તો રેડી છે તંદુરી મસાલો.
- 3
પાનમાં બટર મૂકીને તેમાં ગાજર, લીલી ડુંગળી, કેપ્સીકમ અને મકાઈના દાણાને બે મિનિટ માટે શેકી લો જેથી બધું પાણી શોષાઈ જાય હવે બધુ બરાબર મિક્સ કરી લો. ઠંડુ થાય પછી તેમાં પનીરને મસળી ને એડ કરો પછી તેમાં તંદુરી મસાલો એડ કરીને મિક્સ કરી લો. મોમોઝ માટે સ્ટફિંગ રેડી છે
- 4
હવે લોટમાંથી નાના લુઆ કરી પૂરી વણી લો. વણેલી પૂરી ની વચ્ચે સ્ટફિંગ ભરી ને મોમો નો આકાર આપી સીલ કરી લો. પછી તેલ મૂકીને તળી લો.ઠંડા થાય પછી તેને મેરીનેટ કરો.
- 5
મેરીનેટ કરવા માટે એક બાઉલમાં શેકેલો ચણાનો લોટ લો. તેમાં ઘટ્ટ દહીં, તાજી મલાઈ, મીઠું, તંદુરી મસાલો, કાશ્મીરી લાલ મરચું, મસ્ટર્ડ તેલ, આદુ-લસણની પેસ્ટ આ બધું મિક્સ કરીને એક બેટર બનાવી લો તેમાં મોમોસ ને મેરીનેટ કરો.
- 6
પછી એક બાઉલમાં તંદૂર ને ધુંગાર આપવા માટે મોમોસ, કેપ્સિકમ અને ટામેટાના ટૂકડા લો.અને એક વાડકીમાં શેકેલો કોલસો મૂકો અને તેની પર ચમચીથી ઘી રેડો પછી બાઉલ નું ઢાંકણ બંધ કરી દો.
- 7
હવે એક સ્ટીક માં કેપ્સીકમ ભરાવો પછી મોમોસ પછી ટામેટુ અને મોમોસ અને પછી કેપ્સીકમ. પછી પાનમાં બટર મૂકી ને બંને સાઇડ શેકી લો. તો રેડી છે તંદૂર/સમોકડ ફ્લેવર્ડ મોમોસ.
- 8
પછી તેને લીલી ડુંગળી અને લીંબુ થી ગાર્નીશ કરો. મોમોસ અને સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદુરી મોમોસ (Tandoori Momos Recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૬ Sachi Sanket Naik -
-
વેજ. પનીર ફ્રાઇડ મોમોસ (Veg. Paneer Fried Momos Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gujHappy birthday Cookpad 🎉🎉🎂🎂🍫🍫કુકપેડ ની બર્થ ડે નિમિત્તે અહીં મે વેજ. પનીર ફ્રાઇડ મોમોસ બનાવ્યા છે. જે બાળકોની મોસ્ટ ફેવરિટ વાનગી છે. શિયાળાની સીઝન આવી ગઈ છે. તેથી બધા ગ્રીન વેજીટેબલ્સ અવેલેબલ હોય છે. જેથી તે બધાનો ઉપયોગ કરીને મોમોસ બનાવ્યા છે. Parul Patel -
-
-
-
-
વેજ મોમોસ વિથ ચટણી(Veg momos with chutney recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ17મોમોસ નેપાળી ક્યુઝીન ની પ્રખ્યાત ડિશ છે. જે હવે ભારત માં સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ પ્રખ્યાત થઈ છે. મોમોસ ની અંદર અલગ અલગ પુરણ ભરી ને વરાળે બાફવા માં આવે છે અને તેને લાલ ચટણી સાથે પીરસવા માં આવે છે. Shraddha Patel -
-
-
-
લીલવા વટાણા ની કચોરી(Lilava Vatana ni kachori recipe in Gujarati
#વિકમીલ3#ફ્રાઇડ#પોસ્ટ24#માઇઇબુક#પોસ્ટ26 Sudha Banjara Vasani -
-
તંદુરી સ્ટીમ મોમોસ (Tandoori Steam Momos Recipes In Gujarati)
#GA4#week14#momos#post 2#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
-
(Fried momos recipe in gujarati) ફ્રાઇડ મોમોસ
#નોર્થફ્રાઇડ મોમોઝ એ હિમાચલ પ્રદેશની વાનગી છે જે તળી ને કે બાફી ને જમાય છે અને શિયાળામાં જમવામાં બહુજ સરસ લાગે છે Darshna Rajpara -
વેજ ફ્રાઇડ મોમોસ(Veg fried momos Recipe in Gujarati)
#GA4#Week14#Momos#CabbageMomos ને જો boil કરવામાં આવે તેના કરતા ફ્રાઇડ કરવામાં આવે તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ...Komal Pandya
-
-
-
-
-
પનીર વેજીટેબલ મોમોસ (Paneer Vegetable Momos Recipe In Gujarati)
#MBR6Week6ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
સ્ટીમ વેજીટેબલ મોમોસ (steam vegetables momos recipe in gujarati)
મોમોસ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. મોમોસ એ સિક્કીમ ની પ્રખ્યાત વાનગી છે. આ વાનગી સિક્કીમ ની લારી પર મળે છે તેમજ રેસ્ટોરન્ટ માં અલગ પ્રકારના મોમોસ અને તેમાંથી બનતી જુદી-જુદી વાનગીઓ મળી રહે છે. અહીં સિક્કીમ ની authentic style માં આ વાનગી બનાવેલ છે .#ઈસ્ટ Dolly Porecha -
-
-
-
વેજિટેબલ્ સ્ટીમ મોમોસ (Vegetable Steam Momos Recipe In Gujarati)
Saturdayઆ રેસિપી બાળકો માટે નાસ્તામાં બનાવી હતી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પંજાબી સબ્જી દમ માક્કી
# નોર્થ (આ દમ મકકી ની સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સબ્જી તમે સવારના લંચમાં કે રાત્રિના ડિનર માં બનાવી શકો છો આ સબ્જી ખાધા પછી તમે હોટલ ની સબ્જી ભૂલી જશે.) Vaidarbhi Umesh Parekh -
More Recipes
ટિપ્પણીઓ (19)