કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કઢી પકોડા(kadhi pakoda in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કઢી પકોડા(kadhi pakoda in Gujarati)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

#સુપરશેફ1

#સુપરશેફ1

વધુ વાંચો

કઢી પકોડા(kadhi pakoda in Gujarati)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

#સુપરશેફ1

#સુપરશેફ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ વાટકીચણાનો લોટ
  • ૧ ચમચીધાણા ભાજી
  • ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • ૧ ચમચીજીરૂ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીહિંગ
  • ૨ નંગલાલ મરચા
  • તળવા માટે તેલ
  • સ્વાદ મુજબ નીમક
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ નંગડુંગળી
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૧ ચપટીસોડા
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ વાટકીછાશ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ કઢી બનાવવા માટે છાશ માં ચણાનો લોટ ને હળદર,આદુ મરચાની પેસ્ટ,નીમક,નાખીને મિશ્રણ તૈયાર કરો.

    કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેલ મૂકી ને રાઈ,જીરાનો વઘાર કરી કઢી વઘારી લો

    કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ પકોડા બનાવવા માટે ચણાના લોટ માં ઝીણી સમારેલી ડુંગળી,મરચા,નીમક,સોડા ને લીંબુનો રસ નાખીને ખીરું બનાવી લો. ત્યાર બાદ તેલ ના ધીમા તપે પકોડા તળી લો

    કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ પકોડા કાઢી નાખી ને કડાઈમાં લાલ મરચા ને રાઈ જીરા નો વઘાર કરી ઉમેરી દો

    કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે કાઢી પકોડા.બાજરાના રોટલા સાથે અથવા ભાત સાથે સ્વાદિષ્ટ લાગેછે.

    કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કઢી પકોડા(kadhi pakoda in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર July 06, 2020 15:49
Junagadh

ટિપ્પણીઓ (7)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
July 09, 2020 10:41
ટેસ્ટી 😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kadhi પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  5. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  1. મગની દાળ ની ખીચડી(magdal khichdi recipe in Gujarati)
  2. વેજ મોમોઝ(veg momos)
  3. ફ્રાઇડ આલૂ ભીંડી સબ્જી(fried alu bhindi sabji in Gujarati)
  4. મિક્સ વેજ સોજી ઢોકળા(mix vej soji dhokla in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13100219
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close