મિક્સ વેજ સોજી ઢોકળા(mix vej soji dhokla in Gujarati)

asharamparia @Asharamparia
મિક્સ વેજ સોજી ઢોકળા(mix vej soji dhokla in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સોજી, દહીં, મીઠું ઉમેરી મિક્સ કરી જરુર મુજબ પાણી ઉમેરી થીક બેટર તૈયાર કરી ૧૫ મિનિટ રેસ્ટ આપવો.
- 2
૧૫ મિનિટ બાદ તેમાં બઘાં જ વેજીટેબલ્સ, મસાલા અને સેઝવાન ચટણી, ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું. ત્યારબાદ પેનમાં ૧ ચમચી તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી મીઠા લીમડાના પાન અને લાલ મરચું એડ કરી આ વઘાર બેટર માં રેડી મિકસ કરી લેવું.
- 3
ત્યારબાદ મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરી બેટરી તેમાં રેડી સ્ટીમ કરવા મુકવા. ૧૫ મિનિટ બાદ ચપ્પુ વડે ચેક કરી લેવું. ગરમાગરમ ઢોકળા મોલ્ડ ઠંડુ પડે એટલે સ્કેવર કટ કરી લેવાં.
- 4
તૈયાર છે ઇન્સ્ટન્ટ, હેલ્ધી, સ્ટીમ્ડ ખાટીમીઠા ઢોકળા. જેને તમે ચા, ચટણી, કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ સોજી વેજ હાંડવો (instant sooji veg Handvo recipe in Gujarati)
#વિકમીલ૩ #સ્ટીમ #માઇઇબુક #post25 Parul Patel -
મિક્સ વેજ અપ્પમ (લેફટઓવર રાઈસ) (Mix veg Appe Recipe In Gujarati)
#સ્નેક્સ#લેફટઓવર#માઇઇબુક#post1ફ્રેન્ડ્સ, મેં અહીં લેફટઓવર રાઈસ માં વેજીટેબલ એડ કરી ને એક ગરમ નાસ્તા ની રેસિપી બનાવી છે જેમાં તેલ નો પણ નહિવત્ ઉપયોગ કરેલ છે. asharamparia -
-
-
સોજી પાલક ઢોકળા(Soji Palak Dhokla Recipe In Gujarati)
#ફટાફટઆજે બહુ દિવસ પછી કઈ નવું બનાવ્યું છે. આ એક વેટ લોસ ડાયટ છે.. અને બહુ જલ્દી બને જાય છે અને ટેસ્ટી પણ લાગે. Vaidehi J Shah -
-
-
-
-
કોર્ન સોજી ઢોકળા(corn soji dhokla recipe in gujarati)
#સુપરશેફ3 #Week 3 #Post 3 #મોન્સૂન સ્પેશ્યલ#માઇઇબુક #પોસ્ટ 25સોજી અથવા રવો એવી સામગ્રી છે... જે કોઈપણ વેજીટેબલ સાથે ઉપયોગ કરી શકાય..સોજી માંથી ઇન્સ્ટન્ટ રેસિપિ બહુ હોય છે... મેં પણ આજે વેરીએશન બનાવવા માટે.. સોજી સાથે લીલી મકાઈ નો ઉપયોગ કર્યો છે... ખરેખર સ્વાદિષ્ટ વાનગી બની.. એકવાર ટ્રાય કરવા જેવું... Kshama Himesh Upadhyay -
-
મિક્સ વેજ પરાઠા(mix vej parotha recipe in Gujarati)
ડુંગળી, ગાજર અને કોબીજ થી બનાવેલા આ પરાઠા એકદમ હેલ્ધી છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. તમે આને ચટણી, કેચપ, દહીં, ચા અથવા કોફી જોડે સર્વ કરી શકો છો.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
-
-
-
વેજ ઓટ્સ રવા ઢોકળા
#RB5#WEEK5( ઢોકળા ગુજરાતીઓને ખૂબ જ ભાવે છે, આ એક હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા નું ઓપ્શન છે, આ તમે ગમે ત્યારે લંચમાં પણ બનાવીને ખાઈ શકો છો, ઓટ્સમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ સારું છે.) Rachana Sagala -
મિક્સ વેજ અને સોજી ના ઢોકળા (Mix Veg Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળાં એ દરેક ગુજરાતી ના ઘર માં બનતું ફરસાણ છે..ઢોકળા માં પણ બહુ variety થઈ ગઈ છે..હવે ખાલી ચણા ના લોટ ના જ ઢોકળા નથી બનતા.સોજી ને પણ એમાં include કરી છે.મેં આજે સુજી સાથે વેજીટેબલ એડ કરીને પોચા ઢોકળા બનાવ્યા છે..I hope, તમને મારી રેસિપી ગમશે. Sangita Vyas -
વેજ અપ્પમ(vej appam recipe in Gujarati)
#goldenapron3#week25, appan#માઇઇબુક રેસીપીઅપ્પમ,દક્ષિળ ભારતીય વ્યંજન છે. ચોખા,અળદ દાળ થી બને છે ક્ષેત્રીય ખાન પાન ની વિવિધતા ના લીધે.અપ્પમ મા વેરી યેશન જોવા મળે છે . મે આ રેસીપી મા પોષ્ટિકતા અને સ્વાદ ની સાથે ઓછા ઓઈલ,વેજીટેબલ ના ઉપયોગ કરી ને અપ્પમ ને એક નવા સ્વાદ અને વેરીયેશન અને ક્રિચેશન કરી ને ફાઈબર ,પ્રોટીન, વિટામીન, કારબોહાઈડ્રેટ થી ભરપૂર બનાવીયુ છે. Saroj Shah -
-
ઇન્સ્ટન્ટ વેજ પનીર હાંડવો(instant veg paneer handvo recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડસ, હાંડવો એ ગુજરાતીઓની ઓળખ સમાન છે . ચોખા અને દાળ માંથી બનતો હાંડવો થોડો સમય માંગી લે છે જ્યારે મેં અહીં એકદમ ફટાફટ બની જાય અને હેલ્ધી એવી હાંડવા ની રેસિપી રજુ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે.લેખિત રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
#SDહળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે Pinal Patel -
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
-
-
-
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13100263
ટિપ્પણીઓ (5)