કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ સ્ટફ્ડ કારેલા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ સ્ટફ્ડ કારેલા રેસીપી મુખ્ય ફોટો

સેવ સ્ટફ્ડ કારેલા

Maya Purohit
Maya Purohit @cook_24030258

#સુપરશેફ૧

#સુપરશેફ૧

વધુ વાંચો

સેવ સ્ટફ્ડ કારેલા

Maya Purohit
Maya Purohit @cook_24030258

#સુપરશેફ૧

#સુપરશેફ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪
  • ૨૫૦ગ્રામ કારેલા
  • ૧૦૦ગ્રામ સેવ
  • ૪થી ૫ ડુંગળી નુ છીણ
  • ૫થી૬ ચમચી તેલ
  • ૨ચમચીખાંડ
  • ૧/૨ચમચીહળદર
  • ૨ચમચીમરચુપાવડર
  • ૪ચમચીધાણાજીરુ
  • ૧ ચમચીગરમ મસાલો
  • મીઠુ જરુર મુજબ
  • ૧લીંબુ નો રસ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કારેલા ને મીઠુ નાખી બાફી લેવા ચારણી મા પાણી નીતારી લેવુ

    સેવ સ્ટફ્ડ કારેલા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળી નુ છીણ કરી લેવુ ત્યારબાદ ચણાના લોટ ની સેવ લઈ તેમા ગરમ મસાલો હળદર મરચુ પાઉડર મીઠુ ખાંડ નાખવા

    સેવ સ્ટફ્ડ કારેલા રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ સ્ટફ્ડ કારેલા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમા ડુંગળી નુ છીણ લીંબુ નો રસ ખાંડ નાખી મિક્સ કરવુ કોથમીર પણ નાખવી

    સેવ સ્ટફ્ડ કારેલા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ પુરણ ને કારેલા મા ભરવુ

    સેવ સ્ટફ્ડ કારેલા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક પેનમા તેલ ગરમ કરવુ તેમા લસણ ની નાની નાની કટકી સમારી નાખવી હિંગ નાખી વઘાર કરવો તેમા ભરેલાકારેલા નાખી સહેજ વાર મિડિયમ ગેસ પર રાખવા ઉપર ઢાંકણમા પાણી નાખવુ જેથી શાક મસાલા સાથે ચડીજાય ૫ મિનિટ રાખી ઉતારી લેવુ તૈયાર છે કારેલા નુ શાક સેવ વાળુ

    સેવ સ્ટફ્ડ કારેલા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maya Purohit
Maya Purohit @cook_24030258
પર July 12, 2020 11:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ Karela

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ચલુપા(Mexican Chalupa recipe In Gujarati)
  2. મરચા પેંડા ગ્રેવી (Marcha peda Gravy Recipe In Gujarati)
  3. લઝાનિયા
  4. નો બેક પાઈનેપલ કેક (no bake pineapple cake recipe in gujarati)
  5. ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
  1. બટર કોર્ન (butter corn)
  2. કોલ્ડ કોફી
  3. ભીંડી મસાલા (bhindi masala recipe in Gujarati)
  4. ફુદીના ની ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13107376
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close