રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ફુદીના ના પાન ને ચૂંટી ને સાફ કરી લો અને એવી જ રીતે કોથમીર ને સાફ કરી લો
- 2
પછી એક મિક્સર જારમાં કોથમીર,ફૂદીનો, મરચા અને શીંગ દાણા નાખી દો પછી તેમાં.મીઠું, હળદર, ખાંડ, લીંબુ નો રસ,જીરૂ અને ધાણા પાઉડર નાખી થોડું પાણી નાખી પીસી લો અને લીસી ચટણી તૈયાર કરી લો
- 3
પછી તેને સર વિંગ બાઉલ માં લઇ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફુદીના ચટણી😋(phudina chutney recipe in gujarati)
#goldenapron3#week13#week23#week24#mint Shivangi Raval -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે પાણીપુરી માં પણ વાપરી શકો છો Pankti V Sevak -
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
ધાણા ભાજી ની ચટણી (Dhana Bhaji Chutney Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ફુદીના નુંપાણી(સ્પાઈસી) (mint water Recipe in Gujarati)
#goldenapron3#ફુદીના#week23#માઇઇબુક#post17#date25-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
કોથમીર ફૂદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોથમીર ફુદીનાની ચટણી Ketki Dave -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13151836
ટિપ્પણીઓ