ભીંડી મસાલા (bhindi masala recipe in Gujarati)

#સુપરશેફ૧#માઇઇબુક#post 25
ભીંડી મસાલા બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે ભીંડી મસાલા માં મસાલો જ મેઇન છે મસાલો ભરપૂર હોય તો જ ખાવાની મજા આવે છે થોડી વાર લાગે છે... પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે.
ભીંડી મસાલા (bhindi masala recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post 25
ભીંડી મસાલા બનાવવાની બધાની રીત અલગ અલગ હોય છે ભીંડી મસાલા માં મસાલો જ મેઇન છે મસાલો ભરપૂર હોય તો જ ખાવાની મજા આવે છે થોડી વાર લાગે છે... પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને ધોઇ લૂછી કોરા કરી લો. હવે તેને ઉપર નીચેથી કટ કરી વચ્ચે ચાકુ વડે કાપો મૂકો.
- 2
હવે મસાલો બનાવવા માટે એક પેનમાં ચણાનો લોટ શેકી લો. હવે તેને એક ડીશમાં લઈ લો. તેમાં સીંગદાણાનો ભૂકો અને બધો મસાલો મિક્સ કરી. આદુ લસણ અને તેલ પણ એડ કરી મસાલો તૈયાર કરો.
- 3
હવે એક એક ભીંડા ની અંદર મસાલો ભરી તૈયાર કરો.
- 4
એક પેનમાં 2 ચમચા તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગનો વઘાર કરી મસાલો ભરેલા ભીંડા એડ કરો.
- 5
હવે તેને ધીમા તાપે ભીંડા ચઢી જાય ત્યાં સુધી ચડવા દો. તૈયાર છે ભીંડી મસાલા. લીલા ધાણા ગાર્નિશ કરી રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આજે મેં પ્રિમિકસ મસાલો નાખીને મસાલા ભીંડી બનાવી હતી એકદમ ટેસ્ટી 😋 બની હતી. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
ક્રિસ્પી ભીંડી મસાલા (Crispy Bhindi Masala Recipe In Gujarati)
#EB#WEEK1#cookpadindia#bhindiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ??આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા એ બુકના ફસ્ટ વિક માટે ભીંડી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ભીંડા અમારા ઘરમાં બધા ના સૌથી પ્રિય છે, ખાસ કરીને મારા દીકરાને ભીંડા ખૂબ જ ભાવે છે. ભીંડા અને રોજ પણ બનાવી આપો ને તો પણ એ ના નઈ પાડે.આજે અહીંયા ભીંડાને તળીને એનું શાક બનાવ્યું છે. જનરલી અહીંયા સાઉથ ગુજરાતના રસોઇયાઓ પ્રસંગોમાં બનાવતા હોય છે. એક ગ્રેવીવાળું શાક અને જે બીજું કોરું શાક બનાવવામાં આવે છે એમાં ભીંડાને ફ્રાય કરીને શાક બનાવે છે.તો ચાલો આજે આપણે અહીંયા ભીંડા ની ક્રિસ્પી સબ્જી ની રેસિપી જોઈ લઈએ. Dhruti Ankur Naik -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#RC4ભીંડી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. આપણે અલગ અલગ રીતે ભીંડી ની સબઝી બનાવીએ છીએ. અહી ખૂબ જ સરળ એવી ભીંડી મસાલા સબઝી બનાવેલ છે. Shraddha Patel -
મગની છૂટી દાળ અને કઢી (mung chhutti dal and Kari recipe in Gujarati)માં
#સુપરશેફ૧#શાક અને કરી#માઇઇબુક#પોસ્ટ ૨૩ Hetal Vithlani -
કુરકુરી ભીંડી (Kurkuri bhindi recipe in Gujarati)
ભીંડા એ એવું શાક છે જે લગભગ બધાને ખૂબ જ પસંદ આવે છે. ભીંડા કોઈપણ પ્રકારે બનાવવામાં આવે, એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ કુરકુરી ભીંડી ની મજા કંઈક અલગ જ છે. ભીંડાને કાપી, એમાં લોટ અને મસાલા મિક્સ કરીને તળીને કુરકુરી ભીંડી બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભીંડી એટલી બધી ક્રિસ્પી બને છે કે આપણે ચિપ્સ ખાતા હોઈએ એવું લાગે. આ ડિશ નાસ્તા, સ્ટાર્ટર કે પછી મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#સાઈડ#પોસ્ટ4 spicequeen -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું મસાલા વાળુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં મસાલા ભીંડા બનાવ્યા. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ ભરેલા આખા ભીંડાનું easy version છે. જ્યારે ભીંડા માં મસાલો ભરવાનો ટાઈમ ન હોય ત્યારે મસાલાને ભીંડાની ચીરોમાં રગદોળી સરખા જ ટેસ્ટ વાળી મસાલા ભીંડી બનાવું છું. Dr. Pushpa Dixit -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#EBWeek -1 ભીંડા નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે...કોઈ વાર ભરેલા(stuffed) ભીંડા બનાવવા હોય પરંતુ સમય નો અભાવ હોય અને ઈન્સ્ટન્ટ ખાવું હોય તો મારી રીતે બનાવશો તો ફટાફટ બની જશે અને એકદમ ચટપટું બનશે... Sudha Banjara Vasani -
-
-
ભીંડી મસાલા (Bhindi masala in gujrati)
#goldenapron3Week15અહીં પઝલ માંથી ભીંડા નો ઉપયોગ કરીને ભીંડી મસાલા બનાવ્યા છે. Neha Suthar -
-
-
ભીંડી મસાલા (Bhindi masala recipe in Gujarati)
#RB3#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગુજરાતી લોકોમાં ભીંડાનું શાક ખૂબ જ પ્રિય અને પ્રચલિત હોય છે. ભીંડાનું શાક ઘણી બધી અલગ અલગ રીતે અલગ અલગ સ્વાદનું બનાવી શકાય છે. ભીંડાને તળીને કે વરાળમાં બાફીને અથવા તો તેલમાં સાંતળીને વાપરવામાં આવે છે. ભીંડી મસાલા રોટલી અથવા તો પરાઠા સાથે વધુ પસંદ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી ભીંડી મસાલા સબ્જી કઈ રીતે બને છે. Asmita Rupani -
ભીંડી કાજુ મસાલા
#શાકસરળ પણ સ્વાદિષ્ટ ભીંડી કાજુ મસાલા એ ફૂલકા રોટલી સાથે પીરસવા માં આવતું શાક છે. સામાન્ય રીતે ભીંડી મસાલા બનાવવા માં આવે છે પણ મે કાજુ નો ઉપયોગ કરી ને આ રેસિપી ને અનોખી બનાવી છે. આ ભીંડી કાજુ મસાલા તમે ફુલ્કા રોટલી અને દહીં સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
ભીંડા નુ શાક તો બધા જ બનાવે છેઅલગ અલગ રીતે બને છેમે અહીં થોડુ ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમેગી મસાલા નાખવા થી સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે#EB chef Nidhi Bole -
તવા પનીર ટીકા મસાલા(tawa paneer tikka masala recipe in Gujarati)
#trend2તવા પનીર ને તવા પર બનાવવામાં આવે છે.(તવા ના હોય તો પેન માં પણ બનાવી શકાય.)જેવી રીતે પાવભાજી બનાવવામાં આવે છે તે રીતે તવા પનીર બનાવવામાં આવે છે. તેની સાથે tandoori roti સવૅ કરવામાં આવે છે.પરંતુ મેં ચપાતી બનાવી છે. Hetal Vithlani -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week2 મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે Neha Prajapti -
ભીંડાનું શાક (bhindi recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ ભીંડી તો બધાના ઘરમાં બનતી જ હોય છે. તો હું એને ખૂબ જ સરળ રીતથી બનાવું છું. રોજ રોજ મસાલાવાળુ ખાવાથી પેટની તકલીફ થાય છે. ભલે ને એ પછી ઘરનું જ કેમ ના હોય. Sonal Suva -
-
મેગી મસાલા ભીંડી (Maggi Masala Bhindi Recipe In Gujarati)
#EB#Week1આજે મેં મેગી મસાલો યુઝ કરી મસાલેદાર ભીંડી બનાવી છે જે મારા ઘરે બધા ની ફેવરીટ છે Dipal Parmar -
-
ટોમેટો મસાલા ભીંડી
#માઇઇબુક#પોસ્ટ૨૩ભીંડા નું શાક તો ઘણા બધા લોકોનો ફેવરિટ હોય છે. રેગ્યુલર તો આપણે ભીંડા નું શાક બનાવીએ જ છીએ પરંતુ ઘણીવાર શાકમાં થોડું ચેન્જ મળે તો વધુ મજા આવી જાય છે. ટોમેટો મસાલા ભીંડી શાક ખૂબ જ ચટાકેદાર અને મસાલેદાર બને છે. Divya Dobariya -
ગાર્લિક બટર ભરવા ભીંડી(garlic butter bharva bhindi in Gujarati)
#સુપરશેફ૧#શાક/કરીસ#માઇઇબુક#પોસ્ટ૨૨ Meera Dave -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ1# પોસ્ટ૨ Nidhi Chirag Pandya -
ભિંડી મસાલા (Bhindi masala recipe in gujrati)
#goldenapron3#week15#Bhindiભીંડા દરેક ના ઘર મા અલગ અલગ બને છે. હું પણ ઘણી વાર અલગઅલગ રીતે બનાવું છું. આજે bhindi મસાલા બનાવ્યું તમને બધાં ને પણ ગમશે.. no onion.. no garlik.. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ