સરગવાનું શાક (Sargava Nu Shak Recipe In Gujarati)

Foram Vyas @cook_24221654
સરગવાનું શાક (Sargava Nu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પદ્ધતિ -
1. મિક્સિંગ બાઉલમાં 1 કપ દહીં લો અને 1 ચમચી ચણાનો લોટ (બેસન) લો અને બરાબર હલાવી લો. ખાતરી કરો કે ગઠ્ઠો ન બને. - 2
વઘાર માટે થોડું તેલ ગરમ કરો અને તેમાં રાઈ, હીંગ અને જીરું નાખો.
- 3
તેમાં લીલી મરચાની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ નાખો. થોડા સમય માટે સાંતળો.
તેમાં ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્ષ કરી લો. - 4
બનાવેલા દહીંનું મિશ્રણ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને મિશ્રણને ઉકળવા દો. - 5
તેમાં ગોળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો., હવે બાફેલી સરગવાની શીંગ ઉમેરો અને હળવે હાથે હલાવી લો.
- 6
સરગવાનું શાક તૈયાર છે.. ચોમાસામાં વરસતા વરસાદમાં આ શાક સાથે ગરમાગરમ ફુલકા રોટલી ખાવાની મજા આવે.. મને તો જીરા રાઈસ સાથે પણ આ શાક ખુબ જ ભાવે.. Happy Cooking Friends.. 😊
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13111208








ટિપ્પણીઓ (4)