ભીંડી મસાલા (bhindi msala recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

ભીંડી મસાલા (bhindi msala recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4લોકો માટે
  1. 500 ગ્રામભીંડા
  2. 1 નંગટમેટું
  3. 1ચમચો તેલ
  4. 4 નાની ચમચીલાલ મરચા પાઉડર
  5. 1 નાની ચમચીહળદર
  6. 1 ચમચીલસણ ની પેસ્ટ
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 3 નાની ચમચીધાણાજીરું
  9. 1 વાટકીછાશ
  10. 1/2લીંબુ
  11. રાઈ, જીણું, હિંગ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ભીંડો સમારી વધાર કરીએ. આદુ મરચા ની પેસ્ટ રેડી કરીએ.

  2. 2

    પેસ્ટ નાખીને થોડીવાર સાંતળવા દઈએ. હવે મસાલા એડ કરીએ.

  3. 3

    હવે કુકર ની ફક્ત 1જ સીટી વગાળીએ.

  4. 4

    તો રેડી છે ભીંડી મસાલા સાક. તેને ધાણાભાજી થી ગાર્નિશ કરી સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes