ચોકલેટ મિલ્ક શેક (chocolate milkshake recipe in Gujarati)

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨ ગ્લાસદૂધ
  2. ૧/૨ ચમચીકોકો પાઉડર
  3. ૪ ચમચીખાંડ
  4. ૧ ચમચીપાવરવિટા
  5. ૧ ચમચીમલાઈ
  6. થોડાબરફના ટુકડા
  7. સજવા માટે ચોકલેટ syrup a

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જાર માં દૂધ અને મલાઈ લો અને તેમાં ખાંડ ઉમેરો અને તેને બરાબર પીસી લો

  2. 2

    ત્યારબાદ તેમાં કોકો પાઉડર પાવર વિટા ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં બરફ ના ટુકડા ઉમેરો

  4. 4

    જરૂર મુજબ ખાંડ વધુ કે ઓછી કરી શકાય છે

  5. 5

    આ રીતે ચોકલેટ મિલ્ક શેક તૈયાર

  6. 6

    ગ્લાસમાં થોડા બરફના ટુકડા મૂકો અને ચોકલેટ સીરપ અને ત્યારબાદ તેના પર મિલ્કશેક ઉમેરો

  7. 7

    ગ્લાસમાં મિલ્કશેક ભરાયા બાદ તેને ચોકલેટ સીરપ વડે ગાર્નિશ કરો

  8. 8

    આ બાળકોનું ફેવરિટ પીણું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes