મરચાં-ટામેટાનું ભરથું(chilly tomato bhartha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા અને ટામેટાં ને જીણા જીણા સમારી લો.
- 2
લસણ અને આદુનું ને વાટી લો.
- 3
એક પેન માં તેલ મૂકી રાઇ તતળે, એટલે ટામેટા અને મરચા એડ કરો.અને આદુ-લસણ ની પેસ્ટ ઉમેરો.
- 4
મીઠું અને હળદર નાખી ને ઢાંકી ને 5 થી 7 મિનિટ થવા દો.તેલ છૂટે એટલે લાલ મરચાં પાઉડર અને કોપરા ની છીણ અને કોથમીર છાંટી ને હલાવી લો.
- 5
તો તૈયાર છે મસ્ત તીખું અને તમતમતું ભરથું, જે ભાખરી કે રોટલા જોડે ખાવાની મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13118410








ટિપ્પણીઓ (3)