રાંધવાની સૂચનાઓ
- 1
ગોટલી ને કુકર મા 4 સિટી લગાવી બાફી લ્યો.કાંદા ને મોટા ટૂકડા મા કાપી લ્યો.મરચુ ઝીણું સમારી લેવ.પછી ઍક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હિંગ નો વઘાર કરો.
- 2
હવે એમા કાંદો નાખી ગુલાબી થવા દો.લીલા મરચા પન નાખી દો હવે એમા મસાલો નાખી બરાબર સાતડો પછી એમા બાફેલી ગોટલી ઉમેરી હલાવી લય ઢાંકણ ઢાંકી બે મિનિટ થવાં દો.પછી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
કાઠિયાવાડી રીંગણ ડીટીયા નુ શાક.(ringan ditiya shak in gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1. Manisha Desai -
-
-
-
કાંદા નું શાક (kanda shak recipe in Gujarati)
#KS3 કાંદા નું શાક હું બે રીતે બનાવું છુ. એક સૂકું.અને બીજું રસા વાળું.આજે મેં અહીં સૂકું કાંદા નું શાક બનાવ્યું છે. તેમાં ટામેટા,કે બટાકા હોય તો શાક સારૂ લગે છે. પણ આજે ખાલી કાંદા નું સુકુ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
-
મસાલા ગોટલી(Masala Gotli Recipe In Gujarati)
#KS5#સુકવણી#COOKPADGUJRATI#COOKPADINDIA ઉનાળામાં કેરીનો રસ લગભગ બધા ના ત્યાં દરરોજ બનતા જ હોય છે કેરીનો રસ કાઢીને કેરીના ગોટલાને સૂકવીને તેમાંથી ગોટલી કાઢીને તેને બાફીને સૂકવી તેનો બારે મહિના ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
-
-
-
ફણસ ની ગોટલી નું શાક (Jackfruit’s seeds sabzi in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૮ફણસ તો બહુ ખાધા હોય અને એની ગોટલી પણ શેકી ને ખાધી હોઈ પણ ફણસ ની ગોટલી નું શાક ખાધુ છે? મારા સાસુ પાસેથી શીખી છું આ શાક અને આજે પહેલી વાર બનાવ્યું બધા ને બહુ ભાવ્યું. Sachi Sanket Naik -
-
દલિયા ની ખીચડી(Daliya ni khichdi recipe in gujarati)
#GA4#Week7#Khichdi#Tomatoદલિયા એક પૌષ્ટિક વસ્તુ છે જેથી તેનો ઉપયોગ કરીને કોઈ પણ ડિશ બનાવીએ તો એ ખૂબ જ પૌષ્ટિક બને. અહીં દલિયા ની ખીચડી બનાવી છે જેને બનાવવી સરળ છે અને ઝડપ થી અને ઓછી સામગ્રી માંથી બની જશે. આ ખીચડી પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ લાગશે. Shraddha Patel -
ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)
ગુજરાતી લોકો નુ લગભગ મનપસંદ ભીંડા નુ શાક. Harsha Gohil -
-
#ધઉં ના લોટ ની થાલી પીઠ (ghau na lot ni thali pith recipe in Gujarati)
#સુપરશેફ1#week2 Marthak Jolly -
-
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#BR મેથી સાથે મિક્સ શાક પણ સરસ બને છે. Harsha Gohil -
ફણસની ગોટલી મેથી નું શાક (Fanas Gotli Methi Shak Recipe In Gujarati)
#MVF આ શાક ખૂબજ ટેસ્ટી ની સાથે ગુણકારી પણ છે એકવાર તો સિઝન માં ખાવું જોઈએ. Manisha Desai -
ભગત મુઠીયા.(Bhagat Muthiy recipe in Gujarati.)
#સુપર્સેફ4.આ શાક મેં ખાધુ ઘણી વાર છે પણ બનાવ્યુ ફર્સ્ટ ટાઈમ છે.પણ એકદમ બેસ્ટ બન્યુ છે.તમે પણ આ રીતે એકવાર આ શાક બનવાજો ખુબ મઝા આવસે ખાવાની. Manisha Desai -
-
કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
#goldanapron3#વિક24#gourd#માઇઇબુક#પોસ્ટ25. Manisha Desai -
સ્પ્રાઊટ રાઈસ (Sprout Rice Recipe In Gujarati)
#goldenapron3#weak22#cereal#માઇઇબુક#પોસ્ટ11#વિક્મિલ1. Manisha Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12955642
ટિપ્પણીઓ (6)