પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)

Sonal Suva @foodforlife1527
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળીને ટુકડા તેમાં લસણની કળી મિક્સ કરી ૨ મિનિટ માટે સાંતળી લો. હવે ટામેટાના ટુકડા કરી મરચાંના ટુકડા ઉમેરી સાંતળી લો. થોડું ઠંડું થાય પછી મિક્સરમાં અલગ અલગ ક્રશ કરો. ૧૦૦ ગ્રામ પનીરના ટુકડા ઉકાળતા પાણીમાં ૫-૮ મિનિટ ઉકાળો જેથી પનીર સોફ્ટ થઇ જશે. તમે બધા પનીરને પણ આમ કરી શકો. મારા ઘરના એક સભ્યને પનીરના ટુકડા નથી ભાવતા એટલે હું 1/2 પનીર મેશ કરીને નાખું.
- 2
હવે એક પેનમાં તેલ+ઘી ગરમ કરો. તમાલપત્ર, લવિંગ, ઇલાયચી, તજનો વઘાર કરો. તેમાં ડુંગળીની ગ્રેવી નાખો. થોડી વાર પકાવી ટામેટાની ગ્રેવી પણ ઉમેરો. બધા મસાલા, દહીં નાંખી ધીમા તાપે પકાવો. તેલ છૂટું પડે એટલે પનીર અને બટર મિક્સ કરી ૧૦ મિનિટ માટે ધીમા તાપે પકાવો. રોટી કે નાન સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in gujarati)
#મોમમારા દીકરાનું ફેવરીટ મધસઁ ડે સ્પેશિયલ . Sonal Suva -
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
-
બટર પનીર મસાલા જૈન (Butter Paneer Masala Jain Recipe In Gujarati)
શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે એકટાણાં કરીએ ત્યારે ડુંગળી લસણ વગરનું બનાવવાનું હોવાથી આજે મેં બટર પનીર મસાલા ડુંગળી લસણ વગર બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
પનીર મખની(paneer makhni recipe in Gujarati)
#યંગ જનરેશનની ફૅવરીટ ડીસ એટલે પનીર. પનીર મા પોટીન વિટામીન બી,કૅલ્શિયમ, મેગનિશીયમ,પોટેશિયમ, ફોસ્ફરસ ,ઝીક,સીલેનિયમ જેવી ખનીજો ભરપુર રહેલી છે .કૅન્સર થી બચાવે, પેગનેટ મહિલા માટે લાભદાયી હાડકાં મજબૂત બનાવે, બી.પી ઓછું કરવામાં મદદરૂપ થાય છે માટે બધા એ પનીર ખાવું જોઈએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ13#પનીરઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે. Kashmira Bhuva -
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujratiપનીર બટર મસાલા આજે ૨૫ મહેમાન હતા... તો પનીર બટર મસાલા બનેવી પાડ્યુ Ketki Dave -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadguj#cookpad#cookpadindiaશાહી પનીર 🤍 દિલ સે શાહી પનીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. કાજુ બટર મલાઈ ભરપૂર ટેસ્ટી શાહી પનીર નાના-મોટા સૌને પ્રિય હોય છે. વડી હેલ્ધી પણ ખરું!! Neeru Thakkar -
-
-
-
-
-
-
ઓથેંટીક પનીર બટર મસાલા (Authentic Paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1 Kavita Sankrani -
-
સ્વાદિષ્ટ પનીર બટર મસાલા (Swadist Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#પનીર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેક વિધ વાનગી બનાવી શકાય છે મીઠાઈ પણ બનાવી શકાય છે પનીરમાંથી પનીર ચીલા પનીર ભુરજી પનીર મસાલા પનીર બટર મસાલા પનીર અંગારા રસમલાઈ ગુલાબ જાંબુ વગેરે બનાવી શકાય છે તેમાં મેં આજે પનીર બટર મસાલા બનાવ્યા છે Ramaben Joshi -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#Eb -11 માટે ટ્રાય કર્યુ. . શાહી પનીર ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. આપ સૌ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week6#Paneer#Butter#Post2જ્યારે સંજોગો પ્રતિકુળ હતા અને હું ઘર માં હાજર ન હતી ત્યારે મારા બંન્ને બાળકોએ એમના દાદી સાથે મળી ને બનાવી હતી આ ડીશ. રસોઈ માટે નો એમનો આ ઉત્સાહ જોઈ મારું મન ખૂબ રાજી થયું. પનીર અને બટર આ બંને નું કોમ્બીનેશન ખૂબ જ લોકપ્રિય છે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13113161
ટિપ્પણીઓ (10)