મકાઇ પનીર સબ્જી (makai paneer sabji in Gujarati)

મકાઇ પનીર સબ્જી (makai paneer sabji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઇ ને ધોઈ ને તેના દાણા કાઢી લેવું પછી મકાઇ ના દાણા ને કુકર માં લઈ બે વ્હીસલ વગાડી લેવું.
- 2
ત્યારબાદ પેનમાં તેલ મુકી તેમાં સમારેલા કાંદા ને મરચા કાપેલા આદુનો ટુકડો તેમ જ લસણની કળી ઉમેરી કાંદા ગુલાબી સંતડાય જાય એટલે કાઢી લેવા પછી તેમાં સમારેલા ટામેટા સાતડવા.સંતડાય જાય એટલે બાઉલમાં કાઢી લેવું.
- 3
ત્યારબાદ કાંદા અને ટામેટા ઠંડા પડે એટલે તેની ગ્રેવી કરવી પછી ગેસ પર પેન મુકી તેલ મુકી તેમાં ગ્રેવી ઉમેરી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું નાખી પા કપ પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યા સુધી સાંતળવું. પછી તેમાં કસુરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરવું.પછી તેમા છીણેલુ પનીર ઉમેરવુ.
- 4
ત્યારબાદ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં બાફેલા મકાઇ દાણા ઉમેરી પાંચ થી દસ મિનિટ ઢાંકી ને થવા દેવું.પછી તેમાં પનીર ના નાના પીસ નાખવા. થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લીલા ધાણા નાખી રોટલી પરોઠા સાથે સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભાજી પનીર સબ્જી(bhaji paneer sabji recipe in Gujarati)
#માઇઇબુક#post૩૦#સુપરશેફ1#post૩ફ્રેન્ડ્સ, જનરલી આપણે ભાજી પાઉં અને પંજાબી સબ્જી એન્જોય કરતા હોય જ્યારે આજે મેં બંને રેસિપી ને કમ્બાઈન કરીને એક સરસ હેલ્ધી ફયુઝન શાક ની રેસિપી શેર કરી છે . ગરમાગરમ રોટલી, પરાઠા કે નાન સાથે પણ સર્વ કરી શકો તેવી ભાજી પનીર સબ્જી ની રેસિપી નીચે મુજબ છે asharamparia -
-
કોનઁ પનીર સબ્જી (Corn paneer sabji recipe in Gujarati)
#સુપરશેફ5#માઇઇબુક##પોસ્ટ ૧૭# નીલમ પટેલ (Neelam Patel) -
-
બટાકા-પનીર ના સ્ટફ પરાઠા(bataka paneer stuff parotha recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ1#માઇઇબુક Rupal Shah -
-
પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 23 Vaghela bhavisha -
ચીઝી સ્વીટ કોર્ન પનીર મસાલા સબ્જી (Cheese Sweet Corn Paneer Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week8#SweetCorn ( ચીઝી સ્વીટ કોર્ન પનીર મસાલા શબ્ઝી)#Mycookpadrecipe 21 રસોઈ એ મારો શોખ નો વિષય છે. ખૂબ ગમે નવું નવું બનાવવું અને એને સારી રીતે લોકો સમક્ષ મૂકવું. મારી જાતે જ બનાવ્યું છે. અંતરમન મારી પ્રેરણા. Hemaxi Buch -
-
લીલી મકાઇ ની સબ્જી (Lili Makai Sabji Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન માં લીલી મકાઇ ના ડોડા ખૂબ સરસ મળતાં હોય છે. બહેનો લીલી મકાઇ માંથી ઢોકળાં, પકોડા, ગોટા બનાવતી હોય છે. આજે મેં લીલી મકાઇ ની સબ્જી બનાવી. આ સબ્જી ગરમાગરમ રોટલી સાથે ખૂબ સરસ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
પનીર ભુરજી
#સુપરશેફ1પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
-
વેજ.પનીર સબ્જી (veg. Paneer sabji) Punjabi sabji
#માઇઇબુક #પોસ્ટ5 #વિકમીલ૧મલાઈમાંથી માખણ કાઢ્યા બાદ જે દૂધ જેવી છાશ નીકળે છે તેમાંથી મેં પનીર બનાવેલ છે. આ પનીરનો ઉપયોગ કરી આ પંજાબી સબ્જી બનાવેલ છે. Kashmira Bhuva -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
મટર પનીર સાંભળી ને જ મોં માં પાણી આવી જાય અને વડી પંજાબી સ્બજી એટલે ભરપુર તેલ અને બટર મા બનતી હોય એટલે કયારેક આપણ ને ભાવતુ હોય તો પણ અવોઇડ કરવુ પડે પણ અહીંયા મેં મટર પનીર ની પંજાબી સ્બજી ઓછા તેલ અને સ્વાદિષ્ટ લાગે તેવી લો કેલરી વાળી સ્બજી ની રેસીપી શેર કરી છે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે પનીર માં ખુબજ ગુણકારી તત્વો છે જે શરીર ને બી12 પુરુ પાડવામાં મદદ કરે છે અને લીલા વટાણા મા ભરપુર માત્રા માં ફાઇબર ,વિટામિન હોય છે જે સીસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે sonal hitesh panchal -
-
પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)
#MW2 પનીર માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. Apeksha Parmar -
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
More Recipes
ટિપ્પણીઓ (12)