દાલ ખીચડી(dal khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ચોખા અને બંને દાળ મીકસ કરી થોડીવાર પલાળી રાખો.
- 2
હવે કુકર માં ધી મૂકી તેમાં જીરું તજ લવિંગ મરચાં તજ પતા બધું નાખો.
- 3
હવે તેમાં ખીચડી નાખી મસાલો કરો.હવે તેને પાણી નાંખી 3-4 સીટી વગાડવી.
- 4
તો તૈયાર છે મજેદાર ગરમાગરમ ખીચડી તેમાં ઉપરથી કોથમીર અને ધી નાખી સવૅ કરો.
- 5
નોંધ:-આમાં પાલક દૂધી કોથમીર ટમેટાં લીલા મરચાં બધું નાખી શકાય ખુબજ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13128468










ટિપ્પણીઓ