ચોકલેટ આઈસ્ક્રીમ

Nidhi Parekh
Nidhi Parekh @cook_24684985

#માઇઇબુક
#રેસિપી ૧૨
હમણાં વરસાદી માહોલ છે તો મને અને મારી દીકરી ને આઇસ્ ક્રીમ ખૂબ જ વ્હાલો તો આજે મે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો ..

ચોકલેટ આઈસ્ક્રીમ

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
#રેસિપી ૧૨
હમણાં વરસાદી માહોલ છે તો મને અને મારી દીકરી ને આઇસ્ ક્રીમ ખૂબ જ વ્હાલો તો આજે મે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ml દૂધ
  2. ૫ ટી સ્પૂનચોકલેટ પાઉડર
  3. ૨ ટેબલ સ્પૂનમલાઈ (તાજી)
  4. ૭ટેબલ ચમચી ખાંડ
  5. ડેરી મિલ્ક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૫૦૦ml દૂધ માં ખાંડ નાખી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો..પછી ચોકલેટ પાઉડર ને થોડા દૂધ માં નાખી એકસરખું હલવો તેમાં સહેજ પણ લમ્પસ ના રહે તેમ પછી તેને ઉકળતા દૂધમાં નાખી દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું જેથી ચોકલેટ પાઉડર બળી ન જઈ..

  2. 2

    દૂધ એકદમ સરસ એકરસ થઈ જાય પછી ગેસ બંધ કરવો...અને તેને રૂમ ટેમ્પ્રેચેર પર ઠંડુ થવા દો ત્યારબાદ તેમાં મલાઈ નાખી બરાબર મિક્સ કરીને એક એર ટાઈટ ડબ્બમાં મૂકી તેને ડીપ ફ્રિઝ કરો (૬-૭ કલાક)

  3. 3

    ત્યારબાદ તે એકદમ જામી જાય પછી બહાર કાઢી તેને એકવાર બ્લેન્ડર ની મદદ થી ૫ મિનિટ સુધી બ્લેંડ કરી તેને ફરી ડીપ ફ્રીઝ કરો અને ત્યારબાદ તેના પર ચોકલેટ નાખી સર્વ કરવું..તોં તૈયાર છે એકદમ યમ્મી યમ્મી ચોકલેટ આઈસ્ક્રીમ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Parekh
Nidhi Parekh @cook_24684985
પર

Similar Recipes