ચીઝ કોર્ન સબ્જી(cheese corn sabji recipe in gujarati)

Ami Gorakhiya @Ami_4484
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2મકાઈ ને કુકર માં પાણી નાખી બાફી લેવી. બફાઈ ગયેલી મકાઈ ઠંડી પડે એટલે તેના દાણા કાઢી લેવા.
- 2
ડુંગળી અને લસણ ને chopper માં જીણા સમારી લેવા.ટામેટાં ને એકદમ ઝીણું સમારી લેવું.ત્યાર બાદ એક કડાઈ મા વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરૂ નાખવું.
- 3
વઘાર થઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા ડુંગળી, લસણ નાખી બરાબર મિક્સ થઈ પછી તેમાં સમારેલી ટમેટું નાખી થોડી વાર હલાવવું.ત્યાર બાદ તેમાં મકાઈ ના દાણા નાખી હળદર, મરચું પાઉડર,મીઠું તથા લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.બધું સરસ મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવો. ત્યાર બાદ આ સબ્જી ને એક સર્વિંગ ડીશ માં લઇ તેના ઉપર કોથમીર અને ચીઝ ખમણી ને ગાર્નિશ કરવું અને સર્વ કરવું.. રેડી છે યમ્મી અને ટેસ્ટી ચીઝી એવું ચીઝ કોર્ન સબ્જી.😋😋
Similar Recipes
-
કોર્ન દમ મસાલા(Corn Dum Masala recipe in gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#માઇઇબુક#Post29 Mitu Makwana (Falguni) -
રીંગણાં બટેટા સબ્જી(rigan bateka sabji in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #વીક1 #પોસ્ટ_૧ #માઇઇબુક #પોસ્ટ_૨૫ Suchita Kamdar -
-
-
-
ચોળી બટેટા સબ્જી(choli bataka sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #પોસ્ટ_૨ #માઇઇબુક #પોસ્ટ_૨૭ Suchita Kamdar -
મકાઈ ની ભેળ (makai Bhel recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-30#સુપરશેફ1#શાક એન્ડ કરીસ Sunita Vaghela -
ચીઝ કોર્ન સબજી(cheese corn sabji recipe in Gujarati)
#સુપરસેફ૧#શાક&કરીસ#માઇઇબુક#પોસ્ટ૧૧ Dipali Kotak -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
-
-
-
-
-
ચીઝ પનીર બટર મસાલા(cheese panner butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ 17 Vandana Darji -
સુરણ નું શાક (suran saak recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #પોસ્ટ_4 #માઇઇબુક #પોસ્ટ_૩૦ Suchita Kamdar -
#ચીઝ કોર્ન મેગી ચાટ (cheese corn meggi chat recipe in Gujarati)
#સુપરશેફ1#week3#મોન્સૂન Marthak Jolly -
-
ગુવાર ઢોકળીનું શાક(Guvar dhokli nu shaak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 2 Sudha Banjara Vasani -
-
ચીઝ મસાલા કોર્ન સબ્જી (Cheese Masala Corn Sabji Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcorn Nehal Gokani Dhruna -
મિક્સ વેજ કરી(mix vej curry recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1#માઇઇબુક 18 Deepika chokshi -
કાચા કેળા નું શાક(kacha kela nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 2 Vandana Darji -
-
કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)
# સુપરશેફ1શાક એન્ડ કરીસ Krupa Bhatt -
-
-
-
ભરેલા રીંગણા બટેટા(bhrela rigan bataka in Gujarati)
#સુપરશેફ1#વીક1#શાક એન્ડ કરીસ# પોસ્ટ રેસીપી 1 Yogita Pitlaboy
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13121371
ટિપ્પણીઓ (10)