રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઘઉંનો અને સોજી લઈ તેમાં બાટી માટે ની બધી સામગ્રી ભેગી કરી ને કણક બાંધી લો.અને આ રીતે તેના ગોળ ગુલ્લા કરી લો.અને તેને ગેસ પર તેલ ગરમ કરી તળી લો.બાટી તૈયાર.
- 2
હવે મિક્સ દાળ લઈ ને તેમાં હળદળ પાઉડર,અને ટામેટું અને ઘી નાખી ને બાફી લો.
- 3
હવે ગેસ પર એક વાસણ માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો હિંગ નાખી મીઠો લીમડો નાખી હવે ડુંગળી અને લસણ નાખો.થોડું પાણી એડ કરો.થોડી વાર પછી તેમાં મસાલા નાખી દો.અને થવા દો હવે તેમાં બાફેલી દાલ નાખી અને જરૂરિયાત જેટલું પાણી નાખી ને મિક્સ કરી લો.૫-૭ મિનીટ સુધી થવા દો. દાલ બાટી લસણનીચટણી,ડુંગળી,પાપડ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13128564








ટિપ્પણીઓ (6)