સેવ ટમેટાનું શાક(sev tamato recipe in Gujarati)

Neelam Parekh @cook_22288837
સેવ ટમેટાનું શાક(sev tamato recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને મીડિયમ સાઇઝના સુધારી લો પછી એક કઢાઈમાં તેલ ગરમ કરી એની અંદર લીમડાનાં પાન અને હિંગ નાખીને ટમેટાને નાખી દો
- 2
હવે એની અંદર લાલ મરચું મીઠું હળદર ધાણાજીરું નાખીને ટમેટાને ધીમા તાપે પકાવો પછી એની અંદર લસણની પેસ્ટ પણ નાખી દો ટામેટાં ચડી જાય પછી એની અંદર પાણી નાખીને ઉકાળો પછી ગરમ મસાલા થોડીક ખાંડ નાખીને સેવ નાખી દો અને હલાવો અને સર્વિંગ બાઉલમાં કાઢી અને કોથમીરથી ગાર્નિશ કરો
- 3
તો તૈયાર છે સેવ ટમેટાનું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13135949









ટિપ્પણીઓ (5)