રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લઈને તેમાં મીઠું, બેકિંગ સોડા ઉમેરો.પછી તેમાં દહીં અને તેલ નાખી જરુરીયાત મુજબ પાણી નાખીને લોટ બાંધી લો. તેને એક કલાક સુધી રહેવા દો.
- 2
પછી નાનો લુવો કરી તેમાંથી નાન વણી ને તેના પર એક સાઇડ પાણી લગાડી લોઢીમા નાખી ને પછી લોઢીને ગેસ પર ઉંધી રાખીને શેકો. એટલે નાન તૈયાર.
- 3
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ટામેટા અને ડુંગળી સાંતળો અને તેને ક્રશ કરી લો. ત્યારબાદ એક વાટકી દુધ માં બટર મસાલા નો પંજાબી મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ટામેટા અને ડુંગળી ની પ્યુરી નાખો, અને તેને સાંતળો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય જાય ત્યારે તેમાં દુધ અને મસાલા ના મિશ્રણ ને ઉમેરો. હવે તેમાં પનીર ના પીસ નાખો. તેને ધીમી આંચ પર ઉકળવા દો. પનીર બટર મસાલા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
-
પનીર બાર્બેક્યુ વિથ બટર નાન(paneer sabji recipe in gujarati)
નોર્થ ઇન્ડિયન રેસીપી... આ રેસિપી મેં હેલ્થી રીતે બનાવી છે. ઓછા ઓઇલ માં.. Jigisha Choksi -
-
ચીઝ પનીર બટર મસાલા વિથ નાન (Cheese Paneer Butter masala with naan recipe In Gujarati)
#7th recipe Nilam Ravi Vadaliya -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
-
-
મસ્ત મસાલેદાર પનીર કોફ્તા અને ગાર્લિક નાન (Paneer Kofta & Garlic Naan Recipe In Gujarati)
#Week6#GA4#Trend4 Kanchan Raj Nanecha -
-
-
પનીર બટર ચીલ્લી ચીઝ નાન(Paneer Butter Chilli Cheese naan Recipe In Gujarati)
#નોર્થઆજે મેં સાંજે ડીનરમાં પનીર બટર ચીલ્લી ચીઝ નાન બનાવી છે જે પૌષ્ટિક પણ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી પણ છે એકદમ રેસ્ટોરેન્ટ જેવી છે મેં ઘરે બનાવી છે બહુ ઓછા ખર્ચમાં ઘરે બની જાય છે બધા જ ફેમિલીમાં પેટ ભરીને ખાઈ શકે છે. Komal Batavia -
-
પનીર આલુ કુલચા (Paneer Aloo Kulcha Recipe In Gujarati)
#PC#Paneer RecipesStuffed Paneer aloo Kulcha is a soft and fluffy Indian leavened bread which is made stuffed with paneer and potato. They work well with any North indian menu, served with Curd and Raita, or even plain with melted butter for breakfast. Dr. Pushpa Dixit -
-
-
-
પનીર ટિક્કા મસાલા વીથ ચીઝ નાન (Panner tikka masala cheese nan)
#માઇઇબુક #પોસ્ટ૨નાન મુખ્યત્વે પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર અને કેરેબિયન દેશોના ક્યુઝીનમાં જોવા મળે છે. નાનનો ઉદભવ મેસોપોટેમિયા, પ્રાચીન ઇજિપ્ત અને ભારતીય ઉપખંડમાં થયેલ. ઈરાનમાં, તેમજ અન્ય પશ્ચિમ એશિયન દેશોમાં કોઈપણ પ્રકારની બ્રેડ માટેનો સામાન્ય શબ્દ 'નાન' છે. નાન એ પ્રાચીન પર્શિયામાં ગરમ ભઠ્ઠી પર શેકાયેલી બ્રેડ પરથી ઉતરી આવેલ હોવાનુ મનાય છે. અહીં મેં પનીર ટીક્કા મસાલા સાથે નાન પીરસી છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને મારા પતિનું પ્રિય લંચ છે !!! #નાન #પનીર #પંજાબી Ishanee Meghani -
પનીર ટીકા,બટર નાન અને જીરા રાઈસ (paneer thika in gujtari recipe)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીશઆ મારા ભાઈ નુ મનપસંદ છે.... Janvi Thakkar -
-
More Recipes
ટિપ્પણીઓ (3)