સ્પાઇસિ મસાલા કચોરી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બાફેલા બટાકા લો. તેમાં બધા મસાલા લીલા મરચા, આદુ અને લીમડો નાખો અને માવો બનાવો.
- 2
હવે આ માવા માંથી ગોળ ગોટા બનાવી તૈયાર કરો.
- 3
એક બાઉલ માં ચણાનો લોટ લો તેમાં મીઠું તેલ અને પાણી ઉમેરી ખીરું રેડી કરો.
- 4
હવે બટેટા ના ગોટા ને ખીરું માં ડીપ કરી અધૂરા તળી કાઢો.
- 5
ત્યારબાદ તૈયાર વડા ને પ્રેસ કરી ચપટું બનાવો અને ફરી એક વખત તળી લો.
- 6
તૈયાર કચોરી ને સોસ લીલી ચટણી તથા પાવ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13144031













ટિપ્પણીઓ