રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વડી ને કુકરમા ત્રણ ચાર સીટી વગાડીને બાફી લેવી ત્યારબાદ આદુ' મરચા 'લસણ 'ડુંગળી 'ટામેટાં ને જીણા સુધારવા અથવા તો ક્રશ કરી લેવું.
- 2
હવે કુકરમાંથી વડી ને કાઢી લઈને એક ચારણીમાં નિતારવા મૂકી દેવી પછી ગેસ ઉપર એક લોયામાં વઘાર માટે તેલ મૂકવું તેલ ગરમ થઇ જાય એટલે રાઈ અને હિંગ નાખીને સુધારેલા ડુંગળી 'લસણ 'આદુ' મરચા બધું નાખીને હલાવી લેવું.
- 3
બે મિનિટ તેને ચડવા દઈને બાફેલી વડી તેમાં નાખીને હલાવો જરૂર પડે તો તેમાં થોડું પાણી ઉમેરવું અને પાંચેક મિનિટ ગેસ ઉપર રાખી મૂકવું ત્યારબાદ ગેસને બંધ કરી દહીં ને બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લેવી આપણે ત્યાં દીકરા કે દીકરી ના લગ્ન લેવાય ત્યારથી જ ઘરમાં શુકનની વસ્તુ ની શરૂઆત થઈ જાય છે જેમકે વાનો વણવો 'વડી મૂકવી આવડી મગની દાળને પલાળી પછી ક્રશ કરીને કપડામાં સૂકવીને કરવાની હોય છે પછી તે શાકના ઉપયોગમાં લઈ શકાય તો તૈયાર છે વડી નું શાક જે મેં રોટલી સાથે છાશને અથાણા સાથે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આખા મગનું શાક
#goldenapron3#week20 આપણે ગુજરાતીઓના લગભગ બધા ના ઘર માં અમુકવારે અમુક વસ્તુઓ થતી જ હોય છે જેમ કે બુધવાર છે તો મગ શુક્રવારે ચણાની દાળ આજે મેં મગ કર્યા છે. Avani Dave -
-
-
-
-
-
લીલા ચણા ને બટેકા નું શાક (Green Chana Bataka Shak Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવીયો ચણા લઈ આવેલા લીલા પાકા નીકળીયા તેનું શાક બનાવી દીઘું Marthak Jolly -
-
-
-
ભરેલા કારેલાનું શાક(bharela karela nu saak in Gujarati)
# સ્પાઈસી#વિકમીલ1વધુ આશાકનુનામ સાંભળતાજ નાના તો ઠીક પણ અમુક યુવા વર્ગને પણ નાકના ટેરવા ચડી જઈનેમો બગાડવા લાગે છે પણ અમારા ઘરમાં આ શાક થાય છે તેથી મે અહીં મૂક્યું છે Avani Dave -
-
-
સુવાભાજી અને લસણ નું શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
શિયાળામાં દરેક પ્રકારની ભાજી ખૂબ જ સરસ મળે છે.અત્યારે સુવાની ભાજી પણ ખૂબ સરસ મળે છે. આ ભાજીમાં એન્ટી ઑક્સિડન્ટ વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે.#BR Vibha Mahendra Champaneri -
-
-
પંજાબી દૂધી વટાણા નુ શાક (Punjabi style lauki mutter Sabji Recipe In Gujarati)
#goldenapron3 week-15 #Jagruti Parmar
-
સોયાબીન વડી અને મકાઈ પનીર નું શાક (Soyabean Vadi Makai Paneer Shak Recipe In Gujarati)
#MBR5 Swati Parmar Rathod -
-
-
-
-
-
-
-
-
ટમેટાં ની ચટણી (Mosdeng serma)
#East#Tripura recipe# post 2 આ ટમેટાં ની ચટણી ત્રિપુરા ની ફેમસ ડીશ છે,જે રાઈસ સાથે પિરસવામાં આવે છે.જે તીખી તમતમતી અને સ્વાદ માં ટેસ્ટી છે,મેં આ ચટણી રાઈસ અને દૅસિ ચણા સાથે જમવાની ખૂબ મજા આવી.😋 Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ (6)