રાજમા (Rajma masala recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમા ને 5 થી 6 કલાક માટે પલાળી લો. પલાળેલા રાજમા ને કૂકર માં પાણી નાખી બાફી લો.
- 2
ત્યાર બાદ લસણ, ડુંગળી, ટામેટાં અને આદુ મરચા ને સુધારી ને તૈયાર કરી લો. તેને એક લોયા માં થોડું તેલ મૂકી સોતરી લો. તેને મિક્સર માં પીસી ને ગ્રેવી કરી લો.
- 3
એક લોયા માં જરૂર મુજબ તેલ ગરમ મૂકી તેમાં લીમડો, તજ, લવીંગ અને તમાલપત્ર નાખો પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી નાખો તેમાં બધા મસાલા નાખો. પછી તેમાં બાફેલા રાજમાં નાખી જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લો. તૈયાર થયેલ રાજમા ને પરોઠા, રાઈસ અને દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13144583









ટિપ્પણીઓ