બાજરાનો રોટલો અને ગોળ (bajra na rotlo ane gud recipe in gujarati)

Falguni Solanki
Falguni Solanki @cook_20625423
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો બાજરાનો લોટ
  2. જરૂર પ્રમાણે પાણી
  3. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કાથરોટ લઈ તેમાં બાજરાનો લોટ નાખવો, ત્યાર પછી તેમાં મીઠું પાણીમાં ઓગાળીને લોટને એકદમ મસળી લેવો.

  2. 2

    ત્યાર પછી તેને લાડવા જેવો બનાવીને પાટલા ઉપર થોડોક લોટ નાખીને અથવા હાથથી થપ થપ આવી લેવો, ત્યાર પછી તેને તાવડીમાં શેકી લેવો.

  3. 3

    પછી તેને ગરમા-ગરમ રોટલા ઉપર ઘી લગાડવું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે, આપણો ગરમાગરમ બાજરાનો રોટલો જેને આપણે ઘી અને ગોળ સાથે સર્વ કરશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Solanki
Falguni Solanki @cook_20625423
પર

ટિપ્પણીઓ

Similar Recipes