ભરવા ગ્રેવી ભીંડી (Bharva gravy bhindi recipe in gujarati)

popat madhuri @cook_21185467
ભરવા ગ્રેવી ભીંડી (Bharva gravy bhindi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો.ત્યારબાદ ચણા ના લોટ ને સેકી લો.સેકાય જાય એટલે લોટ ઠરવા દો.
- 2
ત્યારબાદ તેમા બધા મસાલા નાખી અને સરખી રીતે મિક્સ કરી લો.ભીંડા મા વચ્ચે કાપા કરી લો અને તેમા મસાલો ભરી લો.
- 3
ત્યારબાદ 4 થી 5 ચમચી તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમા ભીંડા નાખી ને ઢાંકી ને થવા દો.થઈ જાય ત્યારબાદ તેમા વધેલો મસાલો,લાલ મરચુ પાઉડર અને છાસ નાખી ને 5 મિનિટ થવા દો.
- 4
તો તૈયાર છે ભરવા ગ્રેવી ભીંડી.જે ગરમ ગરમ ખુબજ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13155029














ટિપ્પણીઓ