પનીર બટર મસાલા

# સુપર સેફ 1
# માઇઇબુક
# પોસ્ટ 7
હલો ફ્રેન્ડ આપણે હંમેશા હોટલમાં રેસ્ટોરન્ટમાં કે કોઈ પ્રસંગમાં પનીર બટર મસાલા સબ્જી ખાતા હોઈએ છીએ. ત્યારે આપણને લાગે છે કે આવું આપણા ઘરે બનતું નથી. પરંતુ આ રેસિપી થી એકવાર જરૂર ટ્રાય કરશો તો હોટલ કે રેસ્ટોરંટમાંથી મંગાવાની જરૂર પડશે નહીં આ રેસિપી થી એકદમ સ્વાદિષ્ટ પનીર બટર મસાલા તૈયાર થશે જે આપ ઘરમાં બર્થ-ડે પાર્ટી કે એવી કોઈપણ નાના-મોટા પ્રસંગમાં ઘરે જાતે જ બનાવીને બધા ને જમાડી શકશો.
પનીર બટર મસાલા
# સુપર સેફ 1
# માઇઇબુક
# પોસ્ટ 7
હલો ફ્રેન્ડ આપણે હંમેશા હોટલમાં રેસ્ટોરન્ટમાં કે કોઈ પ્રસંગમાં પનીર બટર મસાલા સબ્જી ખાતા હોઈએ છીએ. ત્યારે આપણને લાગે છે કે આવું આપણા ઘરે બનતું નથી. પરંતુ આ રેસિપી થી એકવાર જરૂર ટ્રાય કરશો તો હોટલ કે રેસ્ટોરંટમાંથી મંગાવાની જરૂર પડશે નહીં આ રેસિપી થી એકદમ સ્વાદિષ્ટ પનીર બટર મસાલા તૈયાર થશે જે આપ ઘરમાં બર્થ-ડે પાર્ટી કે એવી કોઈપણ નાના-મોટા પ્રસંગમાં ઘરે જાતે જ બનાવીને બધા ને જમાડી શકશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં કાજુ, તજ, લવિંગ નાખી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા લાલ મરચા, ટામેટાં, આદુ નાખી તેમાં થોડું મીઠું નાખી ૫ મિનિટ માટે સાંતળવી. ત્યારબાદ આ મિશ્રણને થોડુંક ઠંડુ થવા દેવું ઠંડું પડ્યા બાદ તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું
- 2
હવે એક પેનમાં ઘી મૂકી તેમાં ઇલાયચી, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કસૂરી મેથી, કોથમીર વગેરે નાખી હલાવવું ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરવી તેમાં જરૂર મુજબ મીઠું, મલાઈ,કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી સાંતળવું ત્યારબાદ તેમાં પનીરના પીસ કરીને ઉમેરવા થોડીવાર હલાવવું.છેલ્લે બટર ઉમેરી હલાવી ઉતારી લો. તેના પર કાજુ અને કોથમીરથી ગાર્નિશ કરો તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ પનીર બટર મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર બટર મસાલા (Paneer butter Masala recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા#GA4#week6 Shah Mital -
રેડ ગ્રેવી પ્રીમિક્સ અને પનીર બટર મસાલા
#Panjabi Sabjiઝૂમ લાઈવ માં જીગ્ના સોની જી પાસે થી આ પ્રીમિક્સ શીખવા ની ખુબ જ મઝા આવી અને ટેસ્ટ તો રેસ્ટોરન્ટ ની સબ્જી જેવો જ છે અને આ પ્રીમિક્સ 1 વર્ષ ફ્રીઝ માં મૂકી શકાય છે અને આ રેડ પ્રીમિક્સ પાવડર માંથી પનીર બટર મસાલા,વેજ કડાઈ પનીર, વેજ મિક્સ સબ્જી, ચીઝ બટર મસાલા બની શકે છે. Arpita Shah -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
આમ તો આપણે હોટલમાં જઈએ તો અલગ-અલગપંજાબી સબ્જી મંગાવી એને ટેસ્ટ કરતાં હોઈએ છીએપણ ચીઝ બટર મસાલા ઓલટાઈમ ફેવરિટ સબ્જી છેજે નાના મોટા દરેકને લગભગ ભાવતી જ હોય છમારી બંને દીકરીઓને ચીઝ બટર મસાલા ખૂબ જ ભાવે છેઅને વારંવાર બનાવ્યા પછી જુદા જુદા અખતરા કર્યા પછી આ ફાઇનલ રેસિપી બનાવી છેજો તમે આ રીતે ચીઝ બટર મસાલા બનાવશો તો તમને હોટલના ટેસ્ટ ને પણ ટક્કર મારે એવી સબ્જી મળશેફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરશો અને કોમેન્ટ કરશો કે તમને આ રેસિપી કેવી લાગી Rachana Shah -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર મસાલા
#રેસ્ટોરન્ટઆપણે જયારે પણ હોટેલ કે રેસ્ટોરન્ટ જઇયે તો પનીર ની ડીશ જરૂર થી મંગાવતા હોય તો આજે હું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર મસાલા ની રેસિપી રજૂ કરું છું Kalpana Parmar -
ટેન્ગી પનીર બટર મસાલા (Tengy Paneer Butter Masala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiટેન્ગી પનીર બટર મસાલા Ketki Dave -
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
-
બટર પનીર મસાલા(Butter paneer masala recipe in Gujarati)
#GA4#week 7રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટર પનીર મસાલા ની સબ્જી... Velisha Dalwadi -
ચીઝ બટર મસાલા(Cheese Butter Masala Recipe in Gujarati)
#GA4 #Week19પોસ્ટ 1 ચીઝ બટર મસાલા Mital Bhavsar -
શાહી બટર પનીર ભૂર્જી (Shahi Butter Paneer Bhurji Recipe In Gujarati)
#KS#મટર પનીર#લાજવાબ શાનદાર શાહી બટર પનીર ભૂરજી. ગ્રેવીવાળી જાયકેદાર કાજુ, બદામ, બટર અને ક્રીમ વાળી આ સબ્જી નોર્થ ઇન્ડિયા ની રેસિપી છે. ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનેલી આ સબ્જી ઝટપટ અને સરળતાથી બની જાય છે. બધાને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
પનીર બટર મસાલા(Paneer Butter masala Recipe in Gujarati)
#trend2હેલો ઓલ આજે આપણે બનાવીશું પનીર બટર મસાલા Meha Pathak Pandya -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર બટર મસાલા Ketki Dave -
-
પનીર મસાલા. (Paneer Masala Recipe in Gujarati.)
#નોથૅ# પોસ્ટ ૧પનીર મસાલા ની ગ્રેવી કૂકર માં બનાવી છે.શાકભાજી ઝીણાં સમારવા કે ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી.ખૂબ સરળ રીતે અને ઝડપી બની જાય છે.સ્વાદિષ્ટ પનીર મસાલા નો પરોઠા,નાન કે રાઈસ સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
હૈદ્રાબાદી બીરિયાની
ભાતની આઈટમ માં મારી સૌથી વધારે ભાવતી એટલે આ બીરિયાની.. શરૂમાં ખૂબ કુતુહલ રહેતું કે રેસ્ટોરન્ટ વાળા આ કલરમાં કેવી રીતે બનાવતા હશે!! પણ જેમ જેમ રસોઈ બનાવવાનો શોખ વધતો ગયો એમ એમ આ હકીકત પણ સમજાવા લાગી મને કે કેવી રીતે બનાવાય. હમણાં સમયના અભાવે હું નિયમિત રૂપે કાઈ નવીન ન બનાવતો હોઇ, અગાઉ કુકપેડના ઇંગલિશ વર્ઝન માં પોસ્ટ કરેલી રેસિપી ફરી શેર કરું છું. આશા છે આપ સહુને ગમશે Arpan Shobhana Naayak -
પાલક પનીર નુ શાક (Palak Paneer Shak Recipe In Gujarati)
પાલક પનીર ને કાજુ થી બનાવેલ ટેસ્ટ મા સરસ મારા ફેમીલી ને ભાવતુ શાક.... * Jayshree Soni -
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva -
પનીર બટર મસાલા
#SPક્રીમી અને રીચ પંજાબી શાક. આ રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા છે જે બહુ સ્પાઈસી નથી. એટલે છોકરાઓને પણ બહુજ ભાવે છે.Cooksnap@monica_ jain Bina Samir Telivala -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujratiપનીર બટર મસાલા આજે ૨૫ મહેમાન હતા... તો પનીર બટર મસાલા બનેવી પાડ્યુ Ketki Dave -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)
#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.Dimpal Patel
-
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
-
-
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe in Gujarati)
અરે વાહ! પનીર. જ્યારે પણ પનીરની યાદ આવે ત્યારે સૌ પ્રથમ પનીર બટર મસાલા યાદ આવે.#GA4#week1#ilovecookingForam kotadia
-
પનીર બટર મસાલા વિથ ગાર્લીક નાન, મિસ્સી રોટી, બટર પરાઠા)
#એનીવરસરી#મૈન કોર્સ આજે હું અહી પંજાબી કુસિન નું મૈન કોર્સ લાવી છું. સૌ પ્રથમ જ્યારે પંજાબી વાનગી આપડે ત્યાં જાણીતી બની ત્યારે સૌ ની પસંદગી નું શાક પનીર બટર મસાલા જ હતું.આપડે રેસ્ટોરન્ટ માં પણ આના પર જ વધારે પસંદગી ઉતારિયે છીઅે. આજે હવે આપડે એમાં વિવિધ વરાઇટી ને સ્વીકારતા થયા છીએ.તો ચાલો આજે આપડે અહી એ ટોમેટો ઓનિયન ગ્રેવી થી બનતું બટરી પનીર બટર મસાલા નું શાક અને અલગ અલગ પ્રકારની રોટી થી ભરેલી ટોકરી સર્વ કરીશું. Kunti Naik -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (5)