સેવ ટામેટા
# સુપરશેફ ૧
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નો વઘાર કરો તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરો હવે કટીંગ કરેલી ડુંગળી ઉમેરો
- 2
હવે તેમાં ટામેટા ના ટુકડા ઉમેરો થોડી વાર સાંતળો હવે મરચું પાઉડર હળદર ધાણાજીરું અને ગરમ મસાલો મીઠું નાખી મિક્સ કરો હવે થોડું પાણી નાખો
- 3
હવે એકદમ ગરમ થાય એટલે સેવ ઉમેરો તૈયાર છે સ્વાદિષ્ટ સેવ ટામેટાં.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13162615








ટિપ્પણીઓ (4)