કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીલી મિલી (without onion, garlic)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીલી મિલી (without onion, garlic) રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીલી મિલી (without onion, garlic)

Anita Shah
Anita Shah @cook_25012246

#જુલાઈ
# માઇઇબુક
#સપર શેફ 1

#જુલાઈ
# માઇઇબુક
#સપર શેફ 1

વધુ વાંચો

વેજ ચીલી મિલી (without onion, garlic)

Anita Shah
Anita Shah @cook_25012246

#જુલાઈ
# માઇઇબુક
#સપર શેફ 1

#જુલાઈ
# માઇઇબુક
#સપર શેફ 1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મીનીટ
5 થી 6 સર્વિંગ્
  • રેડ ગ્રેવી માટ - 1 મોટી ચમચી તેલ
  • ૧ નાની ચમચીજીરૂ
  • 1નાનો તજનો ટુકડો
  • 3લવિંગ
  • 2મરી
  • 1મોટો એલચો
  • 2સુકા લાલ મરચા
  • નાની ચમચીકસુરી મેથી
  • ૧ નાની ચમચીઆદુ
  • 6 નંગકાજુ
  • 1 નાની ચમચીમગજતરી
  • 3સમારેલા ટામેટા
  • 1/2 કપકેપ્સિકમ
  • મીઠુ સ્વાદ મુજબ
  • રેડ ગ્રેવી માટે ના શાક
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીબટર
  • 1/4 કપકેપ્સિકમ
  • 1/4 કપટામેટા
  • નીચે બતાવેલ શાક બાફી લેવા
  • 1/4 કપફણસી
  • 1/4 કપફૂલકોબી
  • 1/4 કપવટાણા
  • 75 ગ્રામપનીર
  • 1/4મકાઈ (ઓપ્શનલ)
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧ ચમચીગરમ મસાલો
  • 1 ચમચીધાણા પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીકોથમીર
  • ગ્રીન ગ્રેવી માટે
  • 1મોટી જુડી બાફેલી પાલક
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીબટર
  • ૧ નાની ચમચીઆદુ પીસેલું
  • 1/2 નાની ચમચીલીલા મરચાની પેસ્ટ
  • ૧ નાની ચમચીકસુરી મેથી
  • 1 મોટી ચમચીમલાઈ
  • 1/4 કપકેપ્સિકમ
  • 1/4 કપટામેટા
  • નીચે બતાવેલ શાક બાફી લેવા
  • 1/4 કપફણસી
  • 1/4 કપવટાણા
  • 1/4 કપમકાઈ (ઓપ્શનલ
  • 1/4 કપફૂલ ગોબી
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1 નાની ચમચીગરમ મસાલો
  • ગાર્નીશિંગ માટે
  • કાકડી, ટામેટાં, મલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મીનીટ
  1. 1

    રેડ ગ્રેવી માટે- સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ મૂકો,

  2. 2

    પછી તેમાં બધા ખડા મસાલા ઉમેરો. ખમણેલું આદુ નાખો,

  3. 3

    કાજુ, મગજ તરી, ટામેટાં, લાલ સુકા મરચા, કસૂરી મેથી, મીઠુ ઉમેરો,

  4. 4

    ટામેટા ચડી જાય ત્યાં સુધી કૂક કરો

  5. 5

    પછી ઠંડું થાય એટલે મિક્સરમાં પીસી લો

  6. 6

    એક પેનમાં તેલ અને બટર લઈ લો ગરમ કરો

  7. 7

    કેપ્સિકમ અને ટામેટા કૂક કરો

  8. 8

    પછી તેમાં બાફેલા વેજીટેબલ ઉમેરો ગરમ મસાલો, લાલ મરચું, ધાણા પાઉડર ઉમેરી સાંતળો,

  9. 9

    મીઠું નાખો. પછી તેમાં રેડ ગ્રેવી નાખો જરૂર મુજબ પાણી નાખી દો,

  10. 10

    કુક થઈ જાય એટલે પનીર નાખી દો,

  11. 11

    કોથમીર ભભરાવી દ્યો.

  12. 12

    ગ્રીન ગ્રેવી માટે

  13. 13

    એક પેનમાં તેલ અને બટર ગરમ કરવું

  14. 14

    પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો ગ્રીન પેસ્ટ ઉમેરો. કસૂરી મેથી ઉમેરો

  15. 15

    પછી તેમાં બાફેલાં વેજિટેબલ્સ નાખી દો. પાણી નાખી જરૂર મુજબ કૂક કરો

  16. 16

    પછી તેમાં પનીર અને ગરમ મસાલો ઉમેરો

  17. 17

    છેલ્લે તેમાં મલાઈ ઉમેરો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરો

  18. 18

    એક પ્લેટમાં એક બાજુ રેડ ગ્રેવી મૂકો અને બીજી બાજુ ગ્રીન ગ્રેવી મૂકી, વચ્ચે મલાઈ થી 2 ભાગ પાડો

  19. 19

    કાકડી, ટામેટા થી ગાર્નિશ કરો

  20. 20

    તો તૈયાર છે વેજ ચીલી મિલી

  21. 21

    નાન સાથે સર્વ કરો.

    વેજ ચીલી મિલી (without onion, garlic) રેસીપી સ્ટેપ21ફોટો
    વેજ ચીલી મિલી (without onion, garlic) રેસીપી સ્ટેપ21ફોટો
    વેજ ચીલી મિલી (without onion, garlic) રેસીપી સ્ટેપ21ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anita Shah
Anita Shah @cook_25012246
પર July 14, 2020 08:15

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
July 14, 2020 08:18
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable મરચાં

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. પીઝા બન (Pizza bun recipe in gujarati)
  2. ફ્રેશ પીઝા (fresh pizza recipe in gujarati)
  3. નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
  4. સાત  ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)
  5. મેથી ની પૂરી(methi ni puri recipe in Gujarati)
  1. બાજરી ના ઢેબરાં(bajri na dhebra recipe in Gujarati)
  2. દૂધીના થેપલા(bottle gourd's Thepla in Gujarati)
  3. બેસન ના લાડુ(besan ladu recipe in Gujarati)
  4. ભરેલા રવૈયા 🍆(bhrela raviya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13168387
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close