દૂધીના થેપલા(bottle gourd's Thepla in Gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

દૂધીના થેપલા(bottle gourd's Thepla in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
7 સર્વિંગ્સ
  1. 1/2મરી પાઉડર
  2. 1દુધી
  3. 3વાટકા ઘઉં નો લોટ
  4. 2બટેટા
  5. 5 ચમચીતલ
  6. ૪ ચમચીખાંડ
  7. 2ચમચા આદુ મરચાની પેસ્ટ
  8. 2 ચમચીમીઠું
  9. 1/2 કપતેલ મોણ માટે
  10. 1 વાટકીકોથમીર સુધારેલી
  11. 1વાટકો તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધી અને બટેટા ની છાલ ઉતારી નાના-નાના બટકા કરીને કૂકરમાં ત્રણ સીટી વગાડી લો. ત્યારબાદ તેને બ્લેન્ડર વડે મિક્સ કરી લો. હવે ઘઉંનો લોટ લઇને તેમાં તલ,નમક મોણનુ તેલ, મરી પાઉડર, ખાંડ,આદુ મરચાની પેસ્ટ,ઝીણી સુધારેલી કોથમીર,અને આપણી મિક્સર કર્યું તે દૂધીનું મિક્સર એડ કરી વણવામાં અનુકૂળ આવે તેવો પરોઠા જેવો લોટ બાંધવા નો છે.

  2. 2

    લોટમાં એક ચમચી તેલ નાખીને બરાબર મસળી લો. 15 મિનિટનો લોટને રેસ્ટ આપવાનો છે. ત્યારબાદ તેના લુઆ પાડી, થેપલા વણવા ના છે.

  3. 3

    લોઢી ગરમ મૂકી કેટલા ને બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો શેકવામાં આપણે તેલનો ઉપયોગ કરવાનો છે. આ તમારા દૂધીના થેપલા તૈયાર ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
પર
Jamnager

Similar Recipes