કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ ઢોકળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ ઢોકળી રેસીપી મુખ્ય ફોટો

દાલ ઢોકળી

Darshna
Darshna @cook_23810957

#જુલાઈ
#myfirstrecipe
#Superchef2
#flour
અમારા ઘરમાં બધા ની ફેવરીટ છે. લગભગ 60-70 વરસ થી
દર રવિવારે બપોરે અચૂક બને જ...........

#જુલાઈ
#myfirstrecipe
#Superchef2
#flour
અમારા ઘરમાં બધા ની ફેવરીટ છે. લગભગ 60-70 વરસ થી
દર રવિવારે બપોરે અચૂક બને જ...........

વધુ વાંચો

દાલ ઢોકળી

Darshna
Darshna @cook_23810957

#જુલાઈ
#myfirstrecipe
#Superchef2
#flour
અમારા ઘરમાં બધા ની ફેવરીટ છે. લગભગ 60-70 વરસ થી
દર રવિવારે બપોરે અચૂક બને જ...........

#જુલાઈ
#myfirstrecipe
#Superchef2
#flour
અમારા ઘરમાં બધા ની ફેવરીટ છે. લગભગ 60-70 વરસ થી
દર રવિવારે બપોરે અચૂક બને જ...........

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મીનીટ
3 વ્યક્તિ
  • ●ઢોકલી નો લોટ ●
  • 1 વાટકીઢોકલી ના ઘઉ નો લોટ
  • 1/4 વાટકીચણા નો લોટ
  • તેલ મોણ માટે 1 ટે.ચમચી
  • 1 ટી સ્પૂનમીઠુ
  • 1 ટી.સ્પૂનમરચુ
  • 1 ટી.સ્પૂનહલદર
  • 1/2 ટી.સ્પૂનહિંગ
  • લોટ બાંધવા પાણી
  • ● દાલ●
  • 1 વાટકીતુવેરની દાળ
  • ●દાળ ઢોકલી ના વઘાર માટે ●
  • ઘી 2 ટે.ચમચી
  • રાઈ-જીરુ
  • લીમડો
  • લાલ સૂકા મરચા
  • મોરી શીંગ
  • 1 ટી.સ્પૂનમીઠુ
  • 1 ટી.સ્પૂનમરચુ
  • 1/2 ટી.સ્પૂનહલદર
  • 1ટે.ચમચી ઞોલ
  • 1/2લીંબુ
  • 1ટમેટુ
  • હિંગ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    ઢોકળી માટે નો લોટ બાંધવા બને લોટ મીક્સ કરી તેમા બધા મસાલા મીક્સ કરો પછી પાણી થી લોટ બાંધવો લોટ ને 10 મીનીટ સુધી રહેવા દો પછી રોટલી ની જેમ વણી લો વણી ને તેના નાના કટકા કરો

    દાલ ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    1વાટકી તુવેરની દાળ બાફી લો પછી દાળ મા ટમેટુ નાખી તેને બ્લેડર થી મીક્સ કરી ગેસ પર ઉકાળી તેમા બધા મસાલા મીક્સ કરો પછી તેમા મોરી શીંગ ઉમેરો

    દાલ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાળ ઉકાળી તેમા ઢોકલી નાખી પાછી ફરી થોડીક વાર ઉકાળી લેવું પછી વઘાર માટે પહેલાં ઘી રાઈ જીરુ લીમડો સૂકા મરચા હીગ નાખી દો લો થઇ ગઇ દાળ ઢોકળી તૈયાર....

    દાલ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshna
Darshna @cook_23810957
પર July 18, 2020 17:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
  5. વેજ સુજી રોલ્સ (veg suji rolls recipe in gujarati)
  1. દુધી ની કટલેસ
  2. રાગી વેજીટેબલ પરાઠા
  3. મસાલા  લચ્છા પરાઠા
  4. ચોખા ના લોટ નું ખિચુ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172978
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close