આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફી લો પછી એને હાથેથી ક્રશ કરી લો લ્યો પછી એની અંદર લાલ મરચું ધાણાજીરુ કોથમીર મીઠું ગરમ મસાલો આદું-મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ નાંખીને સરખી રીતે મિક્સ કરી અને એના બોલ કરી લ્યો
- 2
હવે એક વાસણમાં લોટ લઈને એની અંદર થોડુંક મીઠું નાખી અને લોટને મીડીયમ બાંધી લેવા લોટ બંધાઈ જાય પછી એને પાંચ મિનિટ ઢાંકીને રાખી દેવા પછી એના લૂઆ કરી અને બટેટાના મસાલા નાખી પરોઠા વણી લેવા
- 3
પરોઠા હલકે હાથે થી વડી લેવા પછી પરોઠાને તેલ લગાવીને ધીમા આંચે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા પરોઠા થઈ જાય પછી સર્વિંગ ડીશમાં કાઢી લો
- 4
તો તૈયાર છે આલુ પરોઠા દહીં સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13180891














ટિપ્પણીઓ (5)