લસણ અને મેથી ના થેપલા

Vaishali Nagadiya @cook_19664007
લસણ અને મેથી ના થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ધંઉ નો લોટ લો તેમાં ચણાનો લોટ નાખો.પછી તેમાં બધાં મસાલા,તેલ નાખો.અને તેમાં મેથી ની ભાજી સમારી ધોઈ ને નાખીને મિક્સ કરો. હવે તેનો લોટ બાંધી લેવો.પછી તેને દસ મિનિટ રેહવા દો.
- 2
હવે તેનાં લુવા કરી તેને પાટલી માં વણી ગોળ શેપ આપો.પછી તેને લોઢી માં બંને બાજુ તેલ લગાવી ને શેકી લો.
- 3
હવે તૈયાર છે લસણ અને મેથી ના થેપલા.તેને સવિગ પ્લેટમાં લઈને દહીં સાથે સર્વ કરો.જે ખૂબ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13187871












ટિપ્પણીઓ