દૂધનો માવો (Dudh No Mavo Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેનમાં ઘી ગરમ કરી તેમાં દૂધ ઉમેરી બે મિનિટ માટે ગરમ કરો.
- 2
તેમાં મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરો અને હલાવતા રહો, ઘટ્ટ પેસ્ટ તૈયાર થશે, મિશ્રણ પેન છોડે ત્યાં સુધી કુક કરો, ગેસની ફ્લેમ મીડીયમ રાખવી.
- 3
મિશ્રણ ઘટ્ટ થઈને પેન છોડે એટલે ગેસની ફ્લેમ બંધ કરો. તૈયાર છે એકદમ દાણાદાર દૂધનો માવો.
- 4
આ માવામાંથી પેંડા, બરફી કે કોઈપણ માવાની મીઠાઈ બનાવી શકો છો, તેને ગાજર કે દૂધીનાં હલવામાં પણ ઉમેરી શકાય છે, ખોયા કાજુ જેવી પંજાબી સબ્જીમાં પણ ઉમેરવાથી સબ્જી સ્વાદિષ્ટ બને છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13190191




ટિપ્પણીઓ (4)