ફરાળી થેપલા(farali thepla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કાથરોટ મા લોટ લો તેમા બધો મસાલો કરી મીકસ કરો
- 2
ધીરે ધીરે લોટ મીકસ કરતા જવુ એટલે લોટ બંધાય જશે પાણી નો ઉપયોગ નથી કરવાનો
- 3
હવે લોટ માથી લુવો લઈ રાજગરા ના લોટ ની મદદથી થેપલુ વણવુ લોટ બાંધી ને તરત જ બનાવા લોટ બાંધી ને રાખવો નહી
- 4
ગેસ પર લોઢી ગરમ કરી થેપલા ને બંને બાજુ તેલ લગાવી આછા બદામી શેકી લો
- 5
તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી ગરમ ફરાળી થેપલા ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે આ રીતે બનાવાથી એકદમ પોચા ને ટેસ્ટી બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડાયટ ફરાળી ઉપમા (Diet Farali Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાફરાળ મા તેલવાળુ ને બટેટુ જ ખવાતુ હોય છે આ થોડો ચેન્જ લાગે છે ટેસ્ટી લાગે છે એકવાર ટાય જરૂર કરજો Maya Raja -
-
-
-
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઆજે રાજગરાના લોટ નાં તથા સ્વામિનારાયણ લોટનાં એમ બે વેરાયટીનાં ફરાળી થેપલા બનાવ્યા છે.રાજગરાનાં લોટનાં થેપલા બનાવતી વખતે ઘણી કાળજી લેવી પડે. લોટ હાથમાં અને પાટલી-વેલણમાં ચોંટે તો તેલ લગાડવું પડે. જ્યારે સ્વામિનારાયણ લોટનાં પરાઠા કે થેપલા એકદમ સફેદ અને પાતળા બને છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
મુઠડી(Muthdi recipe in Gujarati)
#GA4#Week12#besanઆ મુઠડી પાંચ છ દિવસ સારી રહે છે આમા મેથી પાલક નો ઉપયોગ કયો હોવાથી હેલ્થ માટે સારી તથા બાળકો ને આ રીતે ભાજી ખવડાવી શકીએ Maya Raja -
-
-
-
દહીં પૂરી(dahipuri recipe in gujarati)
#ફટાફટ મસાલા વાળા દહીં થી ખૂબ ટેસ્ટી લાગે છે મારા બાળકો ને મારા હાથે બનાવેલી જ દહીં પૂરી ભાવે છે Maya Raja -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Farali Happy Maha Shivratri Janki K Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13190046
ટિપ્પણીઓ