ગાંઠીયા ની કઢી (Ganthiya ni kadhi recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#સુપરશેફ૨ #ફલોર્સ/લોટ
ફાફડા ગાંઠીયા એ ખૂબ જ લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. એની સાથે જે કઢી મળે છે એનાથી એનો ટેસ્ટ બહુજ સરસ આવે છે. તો મેં અહીંયા એ કઢી ની રેસિપી શેર કરી છે કે જે મેં મારા હસબન્ડ પાસે થી શીખી ને બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ટેબલ સ્પૂનચણાનો લોટ
  2. 1 કપપાણી
  3. 1/2 ટેબલ સ્પૂનહળદર
  4. 2 ટેબલ સ્પૂનખાંડ
  5. 1 ટેબલ સ્પૂનલીંબુનો રસ
  6. 1/2 ટીસ્પૂનરાઈ
  7. 1/4 ટીસ્પૂનહિંગ
  8. 1 ટેબલ સ્પૂનતેલ
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સોસ પેનમાં પાણી અને લોટ મિક્સ કરી લો પછી તેમાં ખાંડ, મીઠું, હળદર અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ ઉમેરી સહેજ થવા દો. પછી તેમાં લોટ અને પાણી નુ તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી 3-4 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો સતત હલાવતા રહો.

  3. 3

    સહેજ ઘટ થવા લાગે એટલે ગેસ બંધ કરી દો. ગરમ અથવા ઠંડી ગાંઠીયા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes