વેજ. રાઈસ સેવાઈ (Veg. Rice sevai in Gujarati

Krishna Hiral Bodar @cook_22735245
વેજ. રાઈસ સેવાઈ (Veg. Rice sevai in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા મીઠું અને 1 ચમચી તેલ નાખી રોટલી ના લોટ જેવી નરમ કણક ત્યાર કરવી.
- 2
હવે સેવ પાડવા ના સંચા મા તેલ લગાવી ત્યાર કરેલ કણક ઉમેરી કાણા વાળી જારી મા જીણી સેવ કરી 10 મિનિટ માટે વરાળે બાફી લો.ત્યાર બાદ સેવ ને ઠંડી થવા દો.
- 3
હવે એક પેન મા 2 ચમચા તેલ ગરમ કરી રાઈ નો વઘાર કરી લો પછી તેમા સમારેલ મરચા અને કાંદા નાખો હવે ગાજર, કેપ્સિકમ, કોબીજ અને ટામેટા ને સાંતળી લો બધું વેજિટેબલ સોંતે થઈ જાય એટલે તેમા મીઠું હળદર અને મેગી મસાલો નાખી બરાબર મિક્સ કરો.
- 4
હવે વેજિટેબલ મા સેવ ઉમેરી મિક્સ કરી કોથમીર થી ગાર્નીસ કરો.
- 5
હવે વેજ. રાઈસ સેવાઈ બની જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13198078















ટિપ્પણીઓ