વેજ. રાઈસ સેવાઈ (Veg. Rice sevai in Gujarati

Krishna Hiral Bodar @cook_22735245
વેજ. રાઈસ સેવાઈ (Veg. Rice sevai in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા મીઠું અને 1 ચમચી તેલ નાખી રોટલી ના લોટ જેવી નરમ કણક ત્યાર કરવી.
- 2
હવે સેવ પાડવા ના સંચા મા તેલ લગાવી ત્યાર કરેલ કણક ઉમેરી કાણા વાળી જારી મા જીણી સેવ કરી 10 મિનિટ માટે વરાળે બાફી લો.ત્યાર બાદ સેવ ને ઠંડી થવા દો.
- 3
હવે એક પેન મા 2 ચમચા તેલ ગરમ કરી રાઈ નો વઘાર કરી લો પછી તેમા સમારેલ મરચા અને કાંદા નાખો હવે ગાજર, કેપ્સિકમ, કોબીજ અને ટામેટા ને સાંતળી લો બધું વેજિટેબલ સોંતે થઈ જાય એટલે તેમા મીઠું હળદર અને મેગી મસાલો નાખી બરાબર મિક્સ કરો.
- 4
હવે વેજિટેબલ મા સેવ ઉમેરી મિક્સ કરી કોથમીર થી ગાર્નીસ કરો.
- 5
હવે વેજ. રાઈસ સેવાઈ બની જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Fam આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી અને મારી ફ્રેન્ડ પાસે થી જોઈ ને શીખી છે. Nasim Panjwani -
મસાલા વેજ ભાત વિથ પકોડા કઢી (Masala veg Rice with pakoda kadhi recipe in gujarati)
મારી મમ્મી ને આ કઢી ઘણી ગમે, એની પાસે જ હુ આ શીખી છુ, કઢી આમ પણ ઘણી રીતે બને ,એમાં ની આ એક મારી પસંદગી ની વાનગી Nidhi Desai -
ઉછળતા પાણી માં બાજરાની ઢોકળી
#સુપરશેફ2 #ફલોર #લોટ #પોસ્ટ_3 આ રેસિપી માં બે લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.. ખુબ જ સરળ પૌષ્ટિક અને સાત્વિક વાનગી છે.. આ રેસિપી હુ મારી મમ્મી પાસે થી શીખી છુ Suchita Kamdar -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#FDમારા બેસ્ટ ફ્રેન્ડ એટલે મારા જીવનસાથી મારા ફ્રેન્ડ ને બ્રેડ ની આઈટમ બહુ જ પસંદ છે તેથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે જે તમારા ફેમિલી માં બધાને ભાવે છે Kalpana Mavani -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
પોટેટો સ્કીન ફ્રાય(Potato Skin Fry recipe in Gujarati)
#મોમઆ એક બંગાળી રેસીપી છે જે મે મારી ફ્રેન્ડ પાસેથી શીખી છે એના દાદી બનાવતા અને હવે મારી ફ્રેન્ડ બનાવે છે એના દિકરા માટે અને હું પણ મારા દિકરા માટે બનાવુ છુ Ruta Majithiya -
વેજ. બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
બિરયાની બનાવામાં આમ તો સમય વધારે લાગે છે કારણ કે એની કૂકિંગ પ્રોસેસ ધીમા તાપ પર કરવાની હોઈ છે પરંતુ મે કૂકર માં બનાવી છે અને ફટાફટ બની જતી healthy રેસિપી માં થોડા ફેરફાર સાથે બનાવી છે#WK2 Ishita Rindani Mankad -
મેગહાંડવો (Maghandvo Recipe In Gujarati)
#Breakfastહાંડવો બધાં ના ઘરે બનતો જ હોય છે અહીં થોડા ફેરફાર સાથે મેગી ઉમેરી ને બનાવ્યો છે જેથી નાના બાળકો પણ હોંશે હોંશે ખાય 👌👌👌 લીલા શાક નો પણ ઉપયોગ કર્યો છે Buddhadev Reena -
વેજ. મીની ઉત્તપમ (Veg. Mini Uttapam Recipe In Gujarati)
#ST#south Indian treatટીફીન બોક્સ માટે, સવારનાં બ્રેક ફાસ્ટ માટે કે સાંજના લાઈટ ડિનર માટેની પરફેક્ટ રેસીપી છે. સાથે નારિયલ ચટણી અને સાંભર સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
આ રેસિપી સરળતાથી અને જલ્દી બની શકાય તેવી રેસીપી છે Miti Mankad -
વેજીટેબલ કડૅ સેન્ડવિચ (Vegetable Curd Sandwich Recipe In Gujarati)
#MBR3#WEEK3 આ રેસીપી મે મારી ભત્રીજા વહુ પાસે થી શીખી છે જે આપને પણ ગમશે. HEMA OZA -
રાઈસ વેજ. ચીલા (Rice Veg Chila Recipe In Gujarati)
#AA2અમેઝિંગ ઓગસ્ટઆ ચીલા ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી(Mix Veg Sabji Recipe In Gujarati)
#નોર્થઆ ગ્રેવી વગર ની સબ્જી છે,ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથ#સાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ લેમન રાઈસ સાઉથ ઇન્ડિયા ની ફેમસ વાનગી છે,સ્પીડી બની જાય છે અને ટેન્ગી,ટેસ્ટી અને યમી આઇટમ છે. Bhavnaben Adhiya -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
સેવ ખમણી(Sev Khamni Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયા રેસિપી #પોસ્ટ૧આ રેસિપી હું મારી બહેન જોડે થી શીખી છું સારી બની છે. Smita Barot -
પિઝા રાઈસ (Pizza rice recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3Spicyફ્રેન્ડ ખૂબ જ mast, testy and smelly😋. રાઈસ ને મેં પીઝા નો ટેસ્ટ આપ્યો છે. Nirali Dudhat -
વેજ હક્કા નુડલ્સ (veg Hakka noodles Recipe in gujarati)
આ મારી પેહલી ચાઈનીઝ રેસીપી છે મને ઓછું પસંદ છે થોડું...પણ બાળકો ને માટે ટા્ય કરી....રેડી મેડ મસાલા સાથે....ને સરસ બની...ખુબ જ ભાવી....તમે પણ ટ્રાય કરો. Shital Desai -
જીરા રાઈસ (jeera rice recipie in Gujarati)
આ રેસિપી એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે...સાઉથ ઇન્ડિયા થી આવેલ છે વડીલો અને બાળકો ખૂબ એન્જોય કરે છે...#માઇઇબુક#પોસ્ટ1 Sudha Banjara Vasani -
વેજ અપ્પમ (veg Appam recipe in gujarati)
આજે સવારે નાસતા મે વેજ અપ્પમ બનાવ્યા તે જલ્દી બની જાય છે હેલ્થી અને ખાવા માં સોફ્ટ છે Payal Sachanandani (payal's kitchen) -
રાઈસ પાસ્તા વિથ વેજીસ (Veg. Rice Pasta Recipe In Gujarati)
#ફટાફટ આ એક korean ( કોરિયન) ફૂડ છે.. બનાવવામાં ખુબ જ સરળ અને ટેસ્ટી ઇન્સ્ટનટ બનતી ડિશ છે..કોરિયામાં આને rice cake તરિકે ઓળખતી ફેમસ ડિશ માનવામાં આવે છે..આજે મૈ થોડા ઇન્ડિયન ટચ આપી ને આ રેસિપી બનાવી છે...તો કેવી બની છે?? તમે બધાં જરૂર થી કોમેન્ટ માં reply કરજો 😀😋🥰👍👌🤗 Suchita Kamdar -
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#RC2Week:2રેમ્બો ચેલેન્જ - વ્હાઈટ રેસિપી Pratiksha's kitchen. -
ફાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
આ એક ચાયનીઝ વાનગી છે. આ બસમતી ચોખા અને થોડા શાકભાજી થી બનીતી ડીસ છે. જયારે તમને શું બનવું એના માટે કોઈ ઓપ્શન નઈ મળતું હોય અને તમારે થોડા સમય જલ્દી જમવાનું બનાવવાનું હોઈ તો તમે આ ડીસ બનાવી શકો છો તો ચાલો આજે બનાવીએ ફાઇડ રાઈસ.#GA4#Week3 Tejal Vashi -
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiમિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે . Keshma Raichura -
વેજ પુડલા
#par ફટાફટ બની જતી આ વાનગી ગુજરાતી ઓ ની ફેવરિટ છે જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
મીની રાઈસ ઉત્તપમ(mini rice utpam recipe in gujarati)
#superchef4#રાઈસ and dal#post2આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે...જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..રાઈસ ઉત્તપમ Sheetal Chovatiya -
બેસન ઞટ્ટા નું શાક
# વેસ્ટ#સુપરશેફ2આ મારવાડી લોકો નું પ્રિય શાક છે મારી ફ્રેન્ડ પાસે થી શીખી છું. આ મારી પહેલી પોસ્ટ છે. Vibha Mahendra Champaneri -
ચીઝ નૂડલ્સ રાઈસ (Cheese Noodles Rice Recipe In Gujarati)
#GA4#Week2#ન્યૂડલ્સ.#trendન્યૂડલ્સ તો નાના મોટા સોંવ ને ભાવે તો આજે એવી રાઈસ ને ચીઝ મેં GA4 માં ચીઝ ન્યૂડલસ રાઈસ બનાવ્યા છે જે અકપ અચૂક બનાવજો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે...Namrataba parmar
-
વેજ સેઝવાન રાઈસ (Veg Schezwan Rice Recipe in Gujarati)
#TT3#Indochineserecipe#Friedrice#cookpadgujarati વેજ શેઝવાન રાઇસ ઇન્ડો ચાઇનીઝ રાંધણકળાની લોકપ્રિય ફ્રાઇડ રાઇસ વિવિધતા છે. તે એકદમ લોકપ્રિય છે અને ઇન્ડો-ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં સૌથી વધુ ઓર્ડર આપવામાં આવે છે. નિયમિત તળેલા ચોખાથી વિપરીત, વેજ શેઝવાન ફ્રાઇડ રાઇસ ગરમ અને મસાલેદાર હોય છે. જેમાં આદુ, લસણ, સોયા સોસ અને લાલ મરચાની પેસ્ટનો સ્વાદ છલકાતો હોય છે. પરંતુ મેં અહીં કોઈ સોસ નો ઉપયોગ કર્યો નથી. મેં અહીં રેડી મેડ ચિંગ્સ મસાલા ના પાઉચ નો ઉપયોગ કરીને આ રાઈસ બનાવ્યા છે. આ મસાલાનો ઉપયોગ કરવાથી આ રાઈસ માં બીજા સોસ કે મસાલા ની જરૂર પડતી નથી. બસ ઓછા ingredients થી ઝડપથી બની જતી રેસિપી છે..તમે પણ આ રીતે વેજ સેઝવાન રાઈસ બનાવીને ટ્રાય કરી જુવો. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13198078
ટિપ્પણીઓ