આખી ડુંગળી નુ શાક(akhi dungri nu shaak recipe in gujarati)

# માઇઇબુક
# પોસ્ટ 28
આખી ડુંગળી નુ શાક(akhi dungri nu shaak recipe in gujarati)
# માઇઇબુક
# પોસ્ટ 28
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં થોડું તેલ ગરમ કરો તેમાં કાજુના ટુકડા સાંતળી બહાર કાઢી લો પછી તેમાં ડુંગળી સાંતળો લસણ સાંતળો પછી તેમાં ટામેટા એડ કરી લીલા મરચા અને આદુ પણ સાંતળી લો બધુ બરાબર મિક્સ કરી
- 2
ડુંગળી લસણ ટામેટાં આદુ મરચાં થાય પછી મિક્સરમાં પેસ્ટ બનાવી લો
- 3
નાની ડુંગળી ધોઈને સાફ કરી લો તેની છાલ કાઢી લો ડુંગળી ને ઉપર નીચે થી થોડી કાપી લો ધ્યાનથી ડુંગળી જો વધારે કપાઈ જશે તો ડુંગળી તળતી વખતે છૂટી પડી જશે ડુંગળીને પેનમાં થોડું તેલ લઇ સાંતળી લો
- 4
પછી સીંગદાણા તલ ને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી
- 5
પેનમાં તેલ ગરમ કરો તે ગરમ થાય એટલે તેમાં જીરૂં એડ કરો જીરૂ તતડી જાય પછી હિંગ નાખો પછી તેમાં ડુંગળી ટામેટા લસણ ની પેસ્ટ એડ કરો બધું મિક્સ કરી સાંતળી લો
- 6
ગ્રેવીમાં બધા મસાલા એડ કરી મિક્સ કરી દો જેમ કે લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું ગરમ મસાલો મીઠું કસૂરી મેથી બધુ બરાબર મિક્સ કરી તેલછૂટે ત્યાં સુધી સાંતળો સીંગદાણા તલનો ભૂકો એડ કરો પછી તેમાં 2 ચમચા દહીં એડ કરો બધુ બરાબર મિક્સ કરી દો
- 7
- 8
છેલ્લે તેમાં તળેલી ડુંગળી એડ કરી મિક્સ બધું મિક્સ કરી દો લીલા ધાણા અને તળેલા કાજુ એડ કરી ગરમાગરમ આખી ડુંગળી નુ શાક ભાખરી કે રોટલા સાથે સર્વ કરો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)

















ટિપ્પણીઓ