ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri bhaji muthiya recipe in Gujarati)

Monal Mohit Vashi
Monal Mohit Vashi @cook_24848185

ડુંગર ની ભાજી એ ખાસ કરી ને સાઉથ ગુજરાત માં મળતી ભાજી છે..a ભાજી ડુંગર પર થતી હોવાથી અને ડુંગર ની ભાજી કહ છે ..અમારા ખર માં a ભાજી નો ઉપયોગ ભૂકો બનવા અને મુઠીયા બનાવમાં કરીએ છે..આ ભાજી ખૂબ જ પોસસ્તિક હોવાથી તમે જરૂર થી બનવજો..

ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri bhaji muthiya recipe in Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

ડુંગર ની ભાજી એ ખાસ કરી ને સાઉથ ગુજરાત માં મળતી ભાજી છે..a ભાજી ડુંગર પર થતી હોવાથી અને ડુંગર ની ભાજી કહ છે ..અમારા ખર માં a ભાજી નો ઉપયોગ ભૂકો બનવા અને મુઠીયા બનાવમાં કરીએ છે..આ ભાજી ખૂબ જ પોસસ્તિક હોવાથી તમે જરૂર થી બનવજો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૩૦૦ ગ્રામ ડુંગર ની ભાજી
  2. ૨ કપચણાનો લોટ
  3. ૧ કપચોખા નો લોટ
  4. ૧ ચમચીલીલા આદુ મરચા
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૨ ચમચીમીઠું
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧/૨ખાંડ
  9. ૩ ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ભાજી ને ધોઈ ને ઝીણી સમારી લો.

  2. 2

    ત્યાર બાદ ચણા માં લોટ ન ચોખા ના લોટ ને મિક્સ કરી એમાં બધા મસાલા નાખી..મોણ નાખી ને લોટ ત્યાર કરો.

  3. 3

    લોટ ને ૧૦ મિનિટ રહેવા દો..પછી થી એના લુવા કરી લો..અને વરાળ થી બાફવા માટે મૂકી દો..

  4. 4

    ૧૫ મિનિટ પછી જોય લો..અને થાય એટલે કાપી ને સર્વ કરો..રેડી છે મુઠીયા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monal Mohit Vashi
Monal Mohit Vashi @cook_24848185
પર

ટિપ્પણીઓ

Similar Recipes