#વેજિટેબલ અપ્પમ (vegitable appam recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ધઉં નો લોટ ચણા નો લોટ ચોખા નો લોટ ને રવો આ બધા લોટ ને એકબાઉલ માં મિક્સ કરો પછી તેમાં બધા ડુંગળી બટેકા મરચા ગાજર ને લસણ ને આદુ ની પેસ્ટ ઉમેરો
- 2
હવે તેમાં હળદર ને મરચું નાખો ને મીઠું નાખો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો આપણે જેમ ઢોકળા નું ખીરું ત્યાર કરીયે તેમ કરવું
- 3
હવે તેને ઢાંકી ને 5થી 7મિનિટ રાખવું પછી તેમાં તેલ ને ચપટી સાજીના ફૂલ નાખવા ને મિક્સ કરવું બીજી બાજુ ગેસ પર અપ્પમ ની લોઢી ગરમ કરવા મુકવી તેમાં તેલ મૂકવું
- 4
પછી તેમાં મિક્સ લોટ નું ખીરું ઉમરેવું ને તેને ઢાંકી ને 2મિનિટ રાખવું ને પછી તેને ફેરવવું આરીતે અપ્પમ મિક્સ લોટ સારા લાગે છે ગરમ ગરમ સારા લાગે
- 5
પછી તેને સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#ધઉં ના લોટ ની થાલી પીઠ (ghau na lot ni thali pith recipe in Gujarati)
#સુપરશેફ1#week2 Marthak Jolly -
-
-
-
-
-
#ચોખા ના લોટ નું ખીચું (chokha na lot nu khichu recipe in Gujarati)
#સુપરશેફ1#week2#morning nasto Marthak Jolly -
-
-
-
#વેજિટેબલ રવા પેન કેક (vegetable rava pen cake recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9#સ્નેક્સ Marthak Jolly -
-
-
-
-
-
-
પાલક અપ્પમ (Palak Appam Recipe in Gujarati)
આ વાનગી મેં સવારના બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ જ ટેસ્ટી સોફ્ટ અને હેલ્ધી છે જરૂરથી ટ્રાય કરજો મિત્રો Falguni Shah -
-
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે.જે નાસ્તા અને હળવા ભોજન માં તમે લઈ શકો છો. Stuti Vaishnav -
-
-
-
-
બ્રેડ અપ્પમ (Bread Appam Recipe In Gujarati)
#LO બ્રેડ નો ઉપયોગ કરીને અપમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Kajal Rajpara -
-
પાલક અપ્પમ(Spinach appam recipe in gujarati)
જો શિયાળા માં તાજા માજા થવું હોય તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો Purvi Malhar Desai -
-
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujrati sm.mitesh Vanaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13198474
ટિપ્પણીઓ (2)