ફરસી પૂરી(farsi puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માપ મુજબ લોટ લો.તેમાં મરચું પાઉડર હળદર પાઉડર નમક ગરમ તેલ અજમો જીરું નાખી ગરમ પાણી થી કડક લોટ બાંધી લો..10 મિનિટ રેસ્ટ આપો..
- 2
રેસ્ટ આપ્યા પછી નાના લુઆ કરી મીડિયમ સાઇઝમા વણી લો..કા પછી મોટી રોટી કરી તેમાં ગોળ શેપ આપો..પૂરી મા કાપા પાડવા..
- 3
તેલ ગરમ કરો તેલ મીડિયમ આવે એટલે ધીમા ગેસ પર પૂરી તડો બધી પૂરી તળી લો...રેડી છે ફરસી પૂરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13198872













ટિપ્પણીઓ (12)