કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેક્રોની પાસ્તા(macaroni pasta recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેક્રોની પાસ્તા(macaroni pasta recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેક્રોની પાસ્તા(macaroni pasta recipe in Gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#માઇઇબુક
#post 25
હાય ફ્રેન્ડ મે આજે ચા જોડે સવારના નાસ્તા માટે એક નવી વસ્તુ લાઈ છું આપડે નોર્મલી પાસ્તા સોસ ને બધું નાખીને બનાવીએ છે પણ આજે મે 15 જ મિનિટમા બની જાય સોસ અને શાકભાજી વગર બને અને એકદમ ક્રિસ્પી હોય છે, એવા મેક્રોની બનાયા જે મારી મોમ એ મને સીખ્વાડ્યા મને ખૂબ જ ભાવે છે અને રવિવારે જયારે મારા હસબન્ડ ઘરે હોય તો એમને પણ ચા જોડ ખૂબ ભાવે છે, તમે પણ બનાવજો ટી ટાઈમ મેક્રોની પાસ્તા ઇન્ડિયન રીતે એના માટે આપડે ઘરની વસ્તુ જ ઉપયોગ મા લઈશુ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15થી 20 મિનિટ
1 મીડીયમ ડબ્બો
  • 1 1/2 કપપાસ્તા
  • 1 કપપાણી
  • 1 ટેબલ સ્પૂનમૈંદા
  • 1 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  • 1 ટી સ્પૂનમરચું લાલ
  • 1 ટી સ્પૂનગરમ મસાલા
  • 1 ટી સ્પૂનપાવભાજી મસાલા
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15થી 20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા આપડે એક કડાઈ લઈશુ, તેમાં 1કપ પાણી એડ કરીશુ એને ઉબાડું આવે પછી એમાં 1ટી ચમચી તેલ, 1 ટી ચમચી મીઠું એડ કરીશુ પછી એમાં 1 1/2 કપ પાસ્તા એડ કરીશુ પછી એને બાફવા મુકીશુ.

  2. 2

    પાસ્તા બવ નથી બાફ્વાના સેજ પોચા થાય એટલે 5મિનિટ મા કાળી લેવા પાણી માંથી એને એક બોવેલમા કાળી લઈશુ કાના વાળા પછી એમાં થોડું ઠંડુ પાણી એડ કરીશુ. પછી એમાં 1 ટેબલ ચમચી કોર્ન ફ્લોર, 1ટેબલ ચમચી મૈંદા એડ કરી પાસ્તા માંથી પાણી નીકળી જાય એટલે એડ કરીશુ, પછી અને એક ચારણી થી ચાડી લઈશુ.

  3. 3

    પછી એક કડાઈ મા તેલ ગરમ કરવા મુકીશુ અને તેમાં થોડા થોડા કરી તડીશુ અને રેડ પડતા થાય ત્યા સુધી તરીસું એટલે એકદમ કડક થશે, પછી બધા તરાય જાય એટલે એમાં 1ટી ચમચી લાલ મરચું, 1ટી ચમચી પાવભાજી મસાલા, 1ટી ચમચી ગરમ મસાલા અને મીઠું એડ કરીશુ, પછી બધું મિક્સ કરી લઈશુ અને જયારે તરી ને કાળી એ ત્યારે થોડા તેલ વાળા કાળીશુ જેથી એના પર મસાલો ચોંટે તો આપડા ચા જોડે ખાવાના ટી ટાઈમ મેક્રોની પાસ્તા તયાર છે ઇન્ડિયન રીતે બનાવેલા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jaina Shah
Jaina Shah @cook_24683884
પર July 18, 2020 06:24
Vadodara

ટિપ્પણીઓ (8)

Sandhya Dutta
Sandhya Dutta @cook_23297314
July 21, 2020 11:37
Darun
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. મોહનથાળ(mohanthad recipe in Gujarati)
  5. વેજ સુજી રોલ્સ (veg suji rolls recipe in gujarati)
  1. દુધી નાં વડા (dudhi na vada recipe in Gujarati)
  2. પૂરણપોળી(puran poli recipe in Gujarati)
  3. પાલક પનીર(palak paneer recipe in Gujarati)
  4. પોટેટો ગર્લીક રીંગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13201866
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close