કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati)

Jaina Shah
Jaina Shah @cook_24683884
Vadodara

#સુપરશેફ 2
વીક 2 ફ્લોર રેસિપી
#post 2
#માઇઇબુક
#post 26
ઘઉંનો લોટ આપડા બધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો અને હેલ્થી છે. અને એ દરેક ના ગરમા ભાખરી રોટલી બનાવા માટે વાપરીએ છે, તો આજે મે એનાથી થેપલા બનાવીયા છે એ પણ વેજિટેબલ નો ઉપયોગ કરી ને જે આપડા માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને એ માત્ર 3 વસ્તુથી જ બનાવી શકાય અને એકદમ ઝડપી બને છે ગરમા કોઈ વસ્તુ ના હોય ટિફિન મા ભરવા તો અને બનાવી ભરી શકીએ અને બનાવું પણ સરળ છે. એમાં મે ખાલી ઘઉંના લોટના ઉપયોગ કરી ને જ બનાવીઆ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2વ્યક્તિ
  • 1 1/2 કપઘઉંનો લોટ
  • 1ડુંગળી
  • 1/2કેપ્સિકમ
  • 6-7ધાણા ના પતા
  • 1 ટી સ્પૂનમરચું લાલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બોલ મા ઘઉંનો લોટ લઈશુ,પછી એમાં 1 ડુંગળી સમારેશુ, 1 કેપ્સિકમ સમારીશુ, અને ધાણા સમારીને નાંખીશુ.

    ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી બધું લોટ મા મિક્સ કરીશુ કટ કરેલા શાકભાજી અને 1ટી ચમચી મરચું અને મીઠું સ્વાદ અનુસાર એડ કરીશુ.

    ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી બધું મિક્સ કરી જરૂર પૂરતું પાણી એડ કરી ખીરું તયાર કરીશુ અને એનું ખાસ ધ્યાન રાખીશુ કે ખીરું પાતળું ના થાય, પછી એક પેન લઈશુ તેના પર તેલ ચોપડીશુ આ રીતે.

    ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી આપડે એ પેન પર તેલ ચોપડી એના પર ખીરું મૂકી હાથ પર તેલ લગાવી રોટલાની જેમ હાથ થી થાપીશુ. પછી પેન મા થોડું તેલ નીચે સાઇડે એડ કરીશુ.

    ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એક સાઇડે થી થોડું રેડ પડતું સેકાય, પછી એને બીજી બાજુ ફેરવી થોડું તેલ એડ કરીશુ અને મીડીયમ ગેસ પર સેકી લઈશુ, તો આપડા ઘઉંના લોટ ના એકદમ પૌષ્ટિક અને વેજિટેબલ વાળા થેપલા તયાર છે.

    ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઘઉંના વેજિટેબલ થેપલા(vegetable recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jaina Shah
Jaina Shah @cook_24683884
પર July 18, 2020 10:00
Vadodara

ટિપ્પણીઓ (10)

Jaina Shah
Jaina Shah @cook_24683884
July 18, 2020 15:11
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના Vegetable થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. મોહનથાળ(mohanthad recipe in Gujarati)
  5. વેજ સુજી રોલ્સ (veg suji rolls recipe in gujarati)
  1. ગુવાર ઢોકળી(guvar dhokli recipe in gujarati)
  2. ખોબા રોટી(khoba roti recipe in Gujarati)
  3. મલ્ટી ફ્લોર પુડા (multiflour puda in Gujarati Recipe)
  4. સફરજનની કેક(apple cake recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13203535
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close