કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા બેઝ(pizza base recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા બેઝ(pizza base recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીઝા બેઝ(pizza base recipe in Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#superchef2#સુપરશેફ2#લોટ

#superchef2#સુપરશેફ2#લોટ

વધુ વાંચો

પીઝા બેઝ(pizza base recipe in Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#superchef2#સુપરશેફ2#લોટ

#superchef2#સુપરશેફ2#લોટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 minutes
2 સર્વિંગ્સ
  • 250 ગ્રામ ગ્રામ મેંદા નો લોટ
  • 1પેકેટ ઇનો/એક ચમચી બેકિંગ પાઉડર
  • 1 ચમચીબેકિંગ સોડા
  • સ્વાદ અનુસારનમક
  • ૧ ચમચીખાંડ નો ભૂકો
  • 2 ચમચીદહીં
  • જરૂર મુજબ નવશેકું ગરમ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    લોટ બાંધવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ બેકિંગ પાઉડર અથવા ઇનો...baking soda નમક આ બધું નાખી અને ચાળી લો.

    પીઝા બેઝ(pizza base recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં દહીં એડ કરી પાણી એડ કરી અને રોટલી જેવો લોટ બાંધી લો. ત્યારબાદ તેલ અથવા ઘી થી લોટને ગ્રીસ કરી લો. ત્યારબાદ પાણીવાળુ ઠંડુ કપડુ કરી લો. ત્યારબાદ લોટને તેનાથી કવર કરી અને એક કલાક માટે ઢાંકીને રાખી દો. કલાક પછી નોટ એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ જશે.

    પીઝા બેઝ(pizza base recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટના લૂઆ કરી અને કટરની મદદથી એક સરખા ભાગ કરી લો. ત્યારબાદ એક લૂઓ લઈ અને રોટલી ની જેમ વણી લો. ફોકની મદદથી કાણા પાડી લો.

    પીઝા બેઝ(pizza base recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પ્રી હીટેડ ઓવનમાં 180 degree Celsius પર પાંચથી સાત મિનિટ સુધી બેકીંગ ટ્રે માં થી રોટલાને બેક થવા દો.

    પીઝા બેઝ(pizza base recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે પીઝા બેઝ...

    પીઝા બેઝ(pizza base recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર July 18, 2020 11:18

ટિપ્પણીઓ (2)

Maya Raja
Maya Raja @Maya_1997
July 18, 2020 11:46
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Pizza Rotala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. મોહનથાળ(mohanthad recipe in Gujarati)
  5. ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
  1. મિક્સ હબ્સ મઠરી(mix herbs mathri recipe in Gujarati)
  2. ફાફડા(fafada recipe in Gujarati)
  3. બેસન વ્હાઈટ કઢી(besan kadhi recipe in Gujarati)
  4. ભરેલા મરચા(bhrela marcha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13203820
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close