મિક્સ હબ્સ મઠરી(mix herbs mathri recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
  1. લોટ બાંધવા માટે
  2. 2 1/2 કપમેંદો
  3. 1 કપઘઉંનો કર કરો લોટ
  4. 2 ચમચીઓરેગાનો
  5. 2 ચમચીmix herbs
  6. 2 ચમચીમરી પાઉડર
  7. 2ચમચા તેલ અથવા ઘી
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 1/4 ચમચીહળદર પાઉડર
  10. લોટ બાંધવા જરૂર મુજબ પાણી
  11. પેસ્ટ માટે
  12. 1/2 કપઘી
  13. 2 ચમચીmix herbs
  14. 2 ચમચીઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને લોટમાં ઓરેગાનો મીઠું અને મરી પાઉડર મિક્સ કરી દો

  2. 2

    ત્યારબાદ હળદર પાઉડર અને મુઠ્ઠી વળે એવું ઘી નું મોણ આપી દો

  3. 3

    ત્યારબાદ જરૂર મુજબ પાણી એડ કરીને પૂરી થી થોડો કઠણ લોટ બાંધો અને ભીના કપડાથી 20 મિનિટ માટે રેસ્ટ આપો

  4. 4

    ત્યારબાદ લોટ માંથી બે સરખા લુવા લઈને ગોળાકારમાં રોટલી જેવા મોટા પાતળા સર્કલ બનાવી લો

  5. 5

    એક બાઉલ માં ઘી ગરમ કરી તેની અંદર ઓરેગાનો અને mix herbs પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને બનાવેલ રોટલી પર લગાવો ત્યારબાદ તેના ઉપર બીજી રોટલી ગોઠવી રોલ વાળી લો

  6. 6

    આ રોલને હાથ વડે થોડો થોડો ગોળ ગોળ ફેરવી સહેજ લાંબો કરી એક સરખા કાપા કરી લો એટલે બધા એકસરખા લુઆ બનશે

  7. 7

    એક લુવો લઈ તેને હાથથી દબાવી હળવા હાથે બધી પૂરી વણી લો.

  8. 8

    તેલ ગરમ કરી ધીમાગેસ પર આ પૂરીઓ ને આછા બદામી રંગની તળી લો

  9. 9

    તૈયાર છે મિક્સ હબ્સ મઠરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes