કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાઇનીઝ નૂડલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાઇનીઝ નૂડલ રેસીપી મુખ્ય ફોટો

ચાઇનીઝ નૂડલ

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

ચોમાસુ હોવા થી ચાઇનીઝ ખાવા ની અલગ જ માજા આવે.. તીખું, ટેસ્ટી અને સ્વાદિષ્ટ.. જો tamne નૂડલ પસંદ હોઈ તો આ રેસીપી તમારા માટે જ છે. #માઇઇબુક #પોસ્ટ19

ચોમાસુ હોવા થી ચાઇનીઝ ખાવા ની અલગ જ માજા આવે.. તીખું, ટેસ્ટી અને સ્વાદિષ્ટ.. જો tamne નૂડલ પસંદ હોઈ તો આ રેસીપી તમારા માટે જ છે. #માઇઇબુક #પોસ્ટ19

વધુ વાંચો

ચાઇનીઝ નૂડલ

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
Veraval

ચોમાસુ હોવા થી ચાઇનીઝ ખાવા ની અલગ જ માજા આવે.. તીખું, ટેસ્ટી અને સ્વાદિષ્ટ.. જો tamne નૂડલ પસંદ હોઈ તો આ રેસીપી તમારા માટે જ છે. #માઇઇબુક #પોસ્ટ19

ચોમાસુ હોવા થી ચાઇનીઝ ખાવા ની અલગ જ માજા આવે.. તીખું, ટેસ્ટી અને સ્વાદિષ્ટ.. જો tamne નૂડલ પસંદ હોઈ તો આ રેસીપી તમારા માટે જ છે. #માઇઇબુક #પોસ્ટ19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામનૂડલ
  • 1કેપ્સિકમ
  • ગાજર જીણું કટ કરેલું
  • 2-3લીલા મરચા જીના સમારેલા
  • આદુ જીણું ખમણેલું
  • 1 ચમચીસોયાસોસ
  • 2 ચમચીચીલી સોસ
  • 1/2 ચમચીવિનેગર
  • 2-3 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  • તેલ વાઘર માટે
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ નુડલ્સ ને ગરમ પાણીમાં બે ટીપા તેલ નાખી અને બાફી લેવા

  2. 2

    આ બાફેલા નૂડલ્સ ને એકદમ સૂકા થઈ જાય એ માટે ઠંડા પાણીમાં ધોઈ લેવા

  3. 3

    ત્યારબાદ કેપ્સિકમ ગાજર ઝીણા કટકા કરી લેવા અને આદુ મરચા ની પેસ્ટ બનાવી લેવી

  4. 4

    એક પેનમાં તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમના આદુ મરચાની પેસ્ટ નાખીને વઘાર કરી લેવો ત્યાર બાદ તેમાં ગાજર કેપ્સિકમ કોબી વગેરે નાખી અને બે મિનિટ સુધી ચડવા દેવું

  5. 5

    શાકભાજી બરાબર ચડી જાય પછી તેમાં ચીલી સોસ સોયા સોસ વિનેગર ટોમેટો કેચપ તથા મરચાંનો ભૂકો અને ની એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લેવું

  6. 6

    જ્યારે સર્વ કરવું હોય ત્યારે આ મિક્સરને ગરમ કરી તેમાં નુડલ્સ નાખી દેવા અને તેને બરાબર હલાવી લેવું

  7. 7

    ઉપરથી ચીલી સોસ અંબાજીનો ગાર્નિશિંગ કરી અને આ નુડલ્સ ખાઈ શકાય છે

    ચાઇનીઝ નૂડલ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ilaben Tanna
Ilaben Tanna @cook_22600515
પર July 18, 2020 16:47
Veraval

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
  5. વેજ સુજી રોલ્સ (veg suji rolls recipe in gujarati)
  1. ઘૂઘરા
  2. કટોરી ચાટ (katori chat Recipe in gujarati)
  3. તુવેર માં ઢોકળી
  4. બટેકા ની ફરાળી ખીચડી (Potato Faradi Khichdi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206441
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close