કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati)

Jk Karia
Jk Karia @cook_20652354

#goldenapron3 #માઇઇબુક

#goldenapron3 #માઇઇબુક

વધુ વાંચો

રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati)

Jk Karia
Jk Karia @cook_20652354

#goldenapron3 #માઇઇબુક

#goldenapron3 #માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામબાજરાનો લોટ
  • મીઠુ સ્વાદ અનુસાર
  • પાણી જરુર મુજબ
  • 7ટામેટાં
  • 5ડુંગળી
  • 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • કોથમીર જીણી સમારેલી
  • 2 ચમચીમરચું પાઉડર
  • 1/4 ચમચીહણદર
  • 1/2 ચમચીધાણા જીરુ
  • 1/4 ચમચીચાટ મસાલો
  • 1/4 ચમચીગરમ મસાલો
  • મીઠુ સ્વાદ અનુસાર
  • 1ચીઝ લાટો
  • 1 વાટકીમાખણ
  • ટામેટાં સોસ જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કાથરોટ મા બાજરાનો લોટ લેવો પછી તેમા મીઠુ નાખો પછી તેમા પાણી નાખી લોટ બાંધવો પછી તેનો રોટલો બનાવો

    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેને તાવડીમાં સેકો તો તૈયાર છે રોટલો

    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક લોયામા તેલ મુકો તેમા આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો પછી તેમા ડુંગળી ની ગ્રેવી નાખો તે સતરાય જાય એટલે તેમા ટામેટાં ની ગ્રેવી નાખો પછી તેમા બઘા મસાલા નાખો

    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને 15 મીનીટ સુઘી હલાવો પછી તેમા કોથમીર નાખો તો તૈયાર છે આપણી પિઝા માટે ની ગ્રેવી

    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક નોનસટીક લોઢી મા એક ચમચી માખણ નાખો પછી એક રોટલા મા ટામેટાં નો સોસ લગાવો પછી તેમા પીઝા ગ્રેવી લગાવો

    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેની માથે ચીઝ ખમણો પછી તેની ઉપર ગોરાઢાકણુ ઢાકો પછી તેને પાચ મીનીટ રાખી ચેક કરો તો તૈયાર છે આપણા રોટલા પીઝા

    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jk Karia
Jk Karia @cook_20652354
પર July 18, 2020 18:18

ટિપ્પણીઓ (2)

Nisha
Nisha @nisha_sangani
July 18, 2020 18:53
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રોટલા પીઝા Roti પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)
  2. સુરતી આલુ પૂરી.(surati aloo puri in gujarati)
  3. ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)
  4. વેજ સુજી રોલ્સ (veg suji rolls recipe in gujarati)
  5. ચીઝ પનીર સૂરમાં ઢોસા (Cheese Paneer surm Dosa Recipe In Gujarati)
  1. રાઈસ ક્રિસ્પીસ(rice crispy recipe in gujarati)
  2. #લોટારુ(lotaru recipe in Gujarati)
  3. સ્પે.ગુજરાતી થેપલા(thepla recipe in gujarati)
  4. બેંગોલી રસગુલ્લા(rasgulla recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206687
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close