રોટલા પીઝા(rotli pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કાથરોટ મા બાજરાનો લોટ લેવો પછી તેમા મીઠુ નાખો પછી તેમા પાણી નાખી લોટ બાંધવો પછી તેનો રોટલો બનાવો
- 2
પછી તેને તાવડીમાં સેકો તો તૈયાર છે રોટલો
- 3
એક લોયામા તેલ મુકો તેમા આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો પછી તેમા ડુંગળી ની ગ્રેવી નાખો તે સતરાય જાય એટલે તેમા ટામેટાં ની ગ્રેવી નાખો પછી તેમા બઘા મસાલા નાખો
- 4
પછી તેને 15 મીનીટ સુઘી હલાવો પછી તેમા કોથમીર નાખો તો તૈયાર છે આપણી પિઝા માટે ની ગ્રેવી
- 5
એક નોનસટીક લોઢી મા એક ચમચી માખણ નાખો પછી એક રોટલા મા ટામેટાં નો સોસ લગાવો પછી તેમા પીઝા ગ્રેવી લગાવો
- 6
પછી તેની માથે ચીઝ ખમણો પછી તેની ઉપર ગોરાઢાકણુ ઢાકો પછી તેને પાચ મીનીટ રાખી ચેક કરો તો તૈયાર છે આપણા રોટલા પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભાત ના ભજીયા(bhaat na bhajiya recipe in Chocolate recipe in Gujarati)
# સુપર સેફ3 (મોનસુન સ્પેશિયલ)#માઇઇબુક પોસ્ટ 10 વરસાદ મા ખાવાનું મન થાય એવા ભાત ના ભજીયા 😋😋 Jk Karia -
-
-
પીઝા (Pizza Recipe In Gujarati)
બાળકો ને ઓલ ટાઈમ પસંદ પીઝા એ ઇટાલિયન વાનગી છે જે નાના મોટા સહુ ને ભાવે છે.જે બધા પોતાની રીતે પોતાના સ્વાદ મુજબ બનાવે છે. Nita Dave -
-
-
સ્પાઈસી ભાજી વીથ રોટલા (Spicy Bhaji with Rotla)
#માઇઇબુક #પોસ્ટ3 #વિકમીલ૧#મીલ #સ્પાઇસી #તીખી Smita Suba -
-
-
-
-
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#સ્ટીટ ફૂડ#SFPost 1 પીઝા મૂળ ઇટાલિયન વાનગી છે જે નાના મોટા સહુ ને ભાવે છે. Varsha Dave -
મીની ભાખરી પીઝા (Mini Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRCચોમાસામાં આ રીતે બાળકોના મનગમતા શેઈપના પીઝા બનાવી આપીએ તો તે લોકો પણ ખુશ થઈ જાય અને ભાખરી છે એટલે હેલ્ધી પણ રહેશે. Bindi Vora Majmudar -
-
-
વેજ. પીઝા(Veg pizza recipe in Gujarati)
#trend યમી યમ્મી પીઝા બધા ના ભાવતા જ હોય છે. Devyani Mehul kariya -
-
-
પાલક ભાખરી પીઝા (Palak Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRCપીઝા એ બઘા ના પિ્ય છે, આપણે રોટી માથી પીઝા બનાવતા જ હોઈએ છીએ.અહીં મે પીઝા ના બેઝ માં પાલક ઉમેરી તેને વઘારે હેલ્ધી બનાવી નવો ટેસ્ટ આપ્યો છે.જે ખુબ ટેસ્ટી પણ છે,અહીં ભાખરી માં નવું વેરીયેશન ટા્ય કયુઁ છે. Kinjalkeyurshah -
-
-
ઓરો રોટલા વીથ પીઝા
#5Rockstars#ફ્યૂઝનવીકબાજરી ના રોટલા અને પીઝા નો સ્વાદ ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
-
-
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206687
ટિપ્પણીઓ (2)