રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લો. પછી તેમાં તેલ,મીઠું,અને પાણી નાખી લોટ બાંધો.
- 2
ત્યારબાદ ગોરણું લો. તેનું પરોઠું વણો. તેના ઉપર ઘી અથવા તેલ લગાવો. પછી તેને પંખા ની જેમ વાળી લો. તેના ઉપર તેલ લગાડી લો.
- 3
ત્યારબાદ તેનું ગોરણું વાળી લો. પછી તેનું પરોઠું વણો અને તેને તેલ થી સેકી લો.
- 4
ત્યારબાદ તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13220003














ટિપ્પણીઓ