કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)

#સુપરશેફ2
ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે
કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
#સુપરશેફ2
ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને મેશ કરી લો હવે એમાં બાફેલી મકાઈ અને બારીક સમારેલી કેપ્સીકમ ઉમેરો. હવે એમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું અને ચીઝ ઝીણી ને ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે એક પ્લેટ માં તૈયાર કરેલું સ્તુફ્ફિંગ પાથરો. પ્લેટ ને તેલ થી ગ્રીસ કરો. અને થીકનેસ પિક્ચર માં બતાવી છે એટલી રાખવી. હવે આ પ્લેટ ને ફ્રિઝ માં ૧૦ મિનિટ માટે મૂકો.
- 2
હવે સ્લરી બનવા માટે એક વાડકા માં મેંદો કોર્ન ફ્લોર મરી પાઉડર અને મીઠું ઉમેરો અને મિક્સ કરી દો. હવે એમાં જરુર મુજબ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. સ્લરી થોડી થીક રાખવી.
- 3
હવે સ્તિફિંગ કાઢી નીચે બતાવેલા મજુબ કાપી લેસુ. હવે એક સ્તુફગિંગ ના પીસ ને સ્લરી માં ડીપ કરી લેશું હવે આ જ પીસ ની બ્રેડ ક્રમસ માં ડીપ કરી લેશું આરીતે બધા પીસ ને કરી લેવું.
- 4
હવે આ પ્લેટ ને ફરી થી ૫ મિનિટ માટે ફ્રિઝે માં મૂકી દો. અને પછી ગરમ તેલ માં તરી લો. હવે તમે મહિના માટે રખા માંગો તો ફોઇલ પેપર માં મૂકી ફ્રીઝર માં મૂકી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન પેપર બોલ્સ (Cheese corn pepper balls recipe in Gujarati)
બાળકોનું ફેવરીટ ચીઝ બોલ્સ Sonal Suva -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Bolls Recipe In Gujarati)
આપણે જ્યારે પણ હોટલ માં જઇએ ત્યારે સાઇડ ડિશમાં કોનૅ ચીઝ બોલ્સ તો જરૂર થી મંગાવવામાં આવે છે. નાના-મોટા તમામ ને ભાવે છે. ચીઝી ફ્લેવર ખૂબ જ ભાવે છે તો આજે હું આપ સૌને માટે એકદમ સરળતાથી બને એવા પણ ચીઝ બોલ લઈ આવી છું. #સાઇડ Tejal Sheth -
કોર્ન બનાના ભજીયા(Corn Banana Bhajiya Recipe in Gujarati)
ભજીયા એક ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે.જેને ગમે ત્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ફટાફટ બનાવી ને ખાઈ શકાય છે.મે આજે કાચા કેળા અને મકાઈ માં દાણા ને મિક્સ કરી ને મે ભજીયા બનાવ્યા છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
કોર્ન કેપ્સીકમ રીસોટો
મૂળ ઇટાલિયન વાનગી છે. રાઈસ, ચીઝ અને વેજીટેબલ થી બને છે. સ્વાદ માં એકદમ ચીઝી અને માઈલ્ડ ટેસ્ટ આપે છે. તેમાં અલગ અલગ વેજીટેબલ નો ઉપયોગ પણ કરી શકાય છે. Disha Prashant Chavda -
ચીઝ કોર્ન કેપ્સીકમ ઉત્તપમ (Cheese Corn Capsicum Uttapam Recipe In Gujarati)
આપણે ઉત્તપમ અલગ અલગ વેજ થી બનાવી એ છીએ પણ કાંઈક અલગ ટેસ્ટ અને સ્ટફીગ કરીને મે અલગ રીતે ઉત્તપમ બનાવી ને ચટણી સાથે સર્વ કર્યું છે #MVF Parul Patel -
ચીઝી કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheezy Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#મીલ્કીઆ સેન્ડવિચ નું કોમ્બિનેશન એટલું ટેમ્પ્તિંગ જ્યૂસી અને રિચ છે કે એકવાર ખાધા પછી તમે એને વારંવાર ખાવા નું મન થશે. Kunti Naik -
-
ચીઝ કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
કોર્ન ચીઝ બોલ (Corn Cheese Ball recipe in Gujarati)
#GA4#week9#friedકોર્ન ચીઝ બોલ એક એવી વાનગી છે જે નાના મોટા સહુ ને ખૂબ જ પ્રિય હોય છે. Sachi Sanket Naik -
કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા જ ને પસંદ હોય છેઅલગ અલગ રીતે બનાવે છેમે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#suhani chef Nidhi Bole -
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheez Corn Toast Recipe In Gujarati)
#RC1આજ ની ફટાફટ અને દોડતી લાઇફ માં સવારે આપને બ્રેકફાસ્ટ બનાવવા નો ટાઈમ નથી મળતો.પણ દિવસ દરમ્યાન સ્ફૂર્તિમય અને ફ્રેશ રહેવા માટે આપને બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે. આ મારા બાળકો નો ફેવરિટ બ્રેફાસ્ટ છે. TRIVEDI REENA -
કોર્ન ચીઝ રોલ(Corn Cheese Roll Recipe in Gujarati)
#GA4#Week8સ્વીટ કોર્ન એટલે મકાઈ માંથી એમ તો બધું બહુ મઝા બને.અને એને બાફેલી ખાવાની પણ બહુ મઝા આવે. અહીંયા મે કોર્ન ને ચીઝ સાથે રોલ બનાવ્યા છે. Jagruti Chauhan -
ચીઝ કોર્ન રાઈસ
#ઇબુક-૧૯શું તમને ખબર છે ,ચીઝ ખાવું પણ હેલ્ધી છે. ચીઝ માંથી વિટામીન બી૧૨ મળે છે. યોગ્ય માત્રામાં તમે ચીઝ રોજ ખાવ તો નુકશાનકારક નહીં પણ ફાયદાકારક છે..... તો આજે હું તમારી સાથે મારા છોકરાઓની ફેવરિટ ચીઝ કોર્ન રાઈસ શેર કરું છું. રેસ્ટોરન્ટ જેવી dish ઘરે બનાવી ગેસ્ટ કે છોકરાઓને હેલ્ધી ખવડાવો અને ઇમ્પ્રેસ કરો.. Sonal Karia -
ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)
#GA4#week17#cheese#cookpadindia#cookpadgujrati બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
ઇન્ડિયન/કર્ડ કસાડિયા (Indian/Curd Quesadilla Recipe in Gujarati)
આ કસાડિયા માં ઉપયોગ માં લીધેલા સ્ટફિંગ માંથી તમે સેન્ડવીચ પણ તૈયાર કરી શકો છો. એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે.એમ તો આ મેક્સિકન આઇટમ છે પણ એને મે થોડો ઇન્ડિયન ટચ આપ્યો છે.#સમર#goldenapron3Week 17#Herbs Shreya Desai -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
ચીઝ કોર્ન બ્રુશેટા
#સ્ટાર્ટસઆપણે જ્યારે પણ બહાર ડીનર કરવા માટે જઈએ ત્યારે સુપ સાથે સ્ટાર્ટર ખાઈએ છીએ.હવે તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર મળે છે.તો આજે મેં પણ સુપ સાથે સર્વ થાય એવું એક સ્ટાર્ટર લાવી છું જે નાના થી લઈ મોટા બધા ને પસંદ આવે છે.ચીઝ કોર્ન બ્રુશેટા. Bhumika Parmar -
મકાઈ કેપ્સીકમ ચીઝ ઢોકળાં (Makai Capsicum Cheese Dhokla Recipe In Gujarati)
#EB#RC2#WEEK2#whiterecipe'ઢોકળાં' ઈ નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી જાય,એમ થાય કે ઝટપટ બનાવી ને ઝટપટ ખાઈ લઇએ.'ઢોકળાં' નાના મોટાં સૌને ભાવે, આ....હા...તેલ સાથે ઢોકળાં,મેથિયા મસાલા સાથે,ચ્હા સાથે ઢોકળાં ખાવા ની મજા પડે,'રાબ'સાથે તો મોજ પડી જાય.આજે,આ બધા ની જરૂર ન પડે ને એકલા જ ખાઈ શકીએ તેવાં મકાઈ,ડુંગળી,ચીઝ ને કેપ્સીકમ નો ઉપયોગ કરી સ્ટફિંગવાળા ઢોકળાં મેં બનાવી કૂકપેડ માં રેસીપી મુકી છે. Krishna Dholakia -
ચીઝ કોર્ન પોટલી(Cheese corn potli recipe in gujarati)
#GA4#week10#cheese ચીઝ નું નામ સાંભળીને જ બાળકોના મોમાં પાણી આવી જાય નાના-મોટા ને બધાને ભાવે છે ચીઝ ને આપણે કોઈપણ ડીશમા એડ કરીએ તો એનો સ્વાદ એકદમ અલગ ઉભરી આવે છે Nipa Shah -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar -
-
-
રાઈસ ચીઝ બોલ્સ
#રાઈસહેલો, ફ્રેન્ડ્સ આજે હું રાઈસ માંથી ક્રિસ્પી અને ટેસ્ટી બોલ્સ બનાવીશ જેમા ચીઝ નાખશું બાળકોને ચીઝ ખૂબ જ પસંદ હોય છે જેથી રાઈસ ચીઝ બોલ્સ બનાવીશ. Falguni Nagadiya -
-
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)